For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICAI CA Foundation Result 2019: સીએએ ફાઉન્ડેશનનુ આજે જાહેર થશે પરિણામ, આ રીતે કરો ચેક

ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઑફ ઈન્ડિયા એટલે કે આઈસીએઆઈ આજે સીએ ઈન્ટર/ફાઉન્ડેશન પરીક્ષા 2019નુ પરિણામ (CA Foundation Result 2019) જાહેર કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઑફ ઈન્ડિયા એટલે કે આઈસીએઆઈ આજે સીએ ઈન્ટર/ફાઉન્ડેશન પરીક્ષા 2019નુ પરિણામ (CA Foundation Result 2019) જાહેર કરી શકે છે. જે પરીક્ષાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, તે પોતાનુ પરિણામ સંસ્થાની અધિકૃત વેબસાઈટ icaiexam.icai.org, caresults.icai.org અને icai.nic.in પર ચેક કરી શકે છે.

exam

સીએની ઈન્ટર/ફાઉન્ડેશન પરીક્ષાનુ આયોજન નવેમ્બર 2019માં કરવામાં આવ્યુ હતુ. સંસ્થાએ 13 જાન્યુઆરી 2020ના રોજ એક અધિકૃત સૂચના જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે સીએની ઈન્ટર/ફાઉન્ડેશન સ્તરની પરીક્ષાનુ પરિણામ 3 અથવા 4 ફેબ્રુઆરી 2020ના રોજ જાહેર થઈ શકે છે. સંસ્થા દ્વારા જારી નોટિસ અનુસાર ICAI CA Result 2020 ઑનલાઈન વેબસાઈટ પર ચેક કરી શકાય છે. જો કે ઉમેદવાર જો ઈચ્છે તો સીએ પરીક્ષા માટે સંસ્થાના પોર્ટલ, icaiexam.icai.org અથવા રિઝલ્ટ પોર્ટલ અથવા icai.nic.in/caresult પર પણ પરિણામ જોઈ શકે છે.

સીએ ફાઉન્ડેશન પરિણામ કેવી રીતે ચેક કરશો?

પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા આઈસીઆઈની અધિકૃત વેબસાઈટ icai.nic.in પર જાવ.
હવે સીએ ઈન્ટર/ફાઉન્ડેશન પરીક્ષા 2019 પરિણામ લિંક પર ક્લિક કરો.
હવે એક નવુ પેજ ખુલશે જ્યાં તમારે પોતાનો રજિસ્ટ્રેશન નંબર/પિન નંબર અને પરીક્ષાનો રોલ નંબર એન્ટર કરવાનો રહેશે.
ત્યારબાદ તમારુ પરિણામ સ્ક્રીન પર દેખાશે. તમે ઈચ્છો તો આની સોફ્ટ કોપીની પ્રિન્ટ પણ લઈ શકો છો.

આ પણ વાંચોઃ Delhi Election 2020: કુમાર વિશ્વાસે સાધ્યુ આપ પર નિશાન કહ્યુ, ચાદર ફાટવા લાગી તો...આ પણ વાંચોઃ Delhi Election 2020: કુમાર વિશ્વાસે સાધ્યુ આપ પર નિશાન કહ્યુ, ચાદર ફાટવા લાગી તો...

English summary
CA Foundation Result To Be Declared Today, Check Merit List, Passing Marks and Cutoff.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X