Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કપડાં ઉતારી વિરોધ કરનારી અભિનેત્રી નવી મુસીબત થી પરેશાન

કાસ્ટિંગ કાઉચ વિરુદ્ધ રસ્તા વચ્ચે કપડાં ઉતારીને નગ્ન પ્રદર્શન કરી ચર્ચામાં આવેલી અભિનેત્રી શ્રી રેડ્ડીએ હવે સોશ્યિલ મીડિયા પર ટ્રોલ કરતા લોકોને આડે હાથ લીધા છે.

કાસ્ટિંગ કાઉચ વિરુદ્ધ રસ્તા વચ્ચે કપડાં ઉતારીને નગ્ન પ્રદર્શન કરી ચર્ચામાં આવેલી અભિનેત્રી શ્રી રેડ્ડીએ હવે સોશ્યિલ મીડિયા પર ટ્રોલ કરતા લોકોને આડે હાથ લીધા છે. શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે તેઓ ઓનલાઇન ટ્રોલ કરનાર લોકો સામે લીગલ એક્શન લેશે. એભિનેત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈનો પણ મજાક ઉડાવવો અને તેના વિશે ગંદી વાતો કરવી પણ કોઈ શોષણ થી ઓછું નથી.

પવન કલ્યાણના ફેન્સ ઘ્વારા શ્રી રેડ્ડીને મળી રેપની ધમકી

પવન કલ્યાણના ફેન્સ ઘ્વારા શ્રી રેડ્ડીને મળી રેપની ધમકી

આપને જણાવી દઈએ કે હાલમાં જ શ્રી રેડ્ડીની એક ઓડિયો ટેપ વાયરલ થયી હતી જેમાં તે સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ ને ગંદી ગંદી ગાળો આપી રહી હતી. ત્યારપછી તે સોશ્યિલ મીડિયા પર ટ્રોલ થવા લાગી. તેના વિરુદ્ધ ગંદા અને અશ્લીલ કમેન્ટ કરવામાં આવ્યા. શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બધું જ પવન કલ્યાણના કહેવાતા ફેન્સ કરી રહ્યા છે. શ્રી રેડ્ડી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે પવન કલ્યાણ ફેન્સ તરફથી તેને રેપની ધમકીઓ પણ મળી રહી છે, જેના કારણે તેને લીગલ એક્શન લેવાનું નક્કી કર્યું છે.

ઇન્ટિમેટ ફોટો પછી હવે સેક્સ ચેટ લીક

ઇન્ટિમેટ ફોટો પછી હવે સેક્સ ચેટ લીક

શ્રી રેડ્ડી ખાલી તસવીરો લીક કરીને રોકાઈ નહીં. પરંતુ તેને સોશ્યિલ મીડિયા સેલિબ્રિટી સાથે થયેલી સેક્સ ચેટ પણ લીક કરી દીધી છે. જેમાં અભિરામ સાથે ઇન્ડિયન આઇડલ વિનર શ્રીરામનું નામ પણ શામિલ છે.

કામ અપાવવાના નામ પર શોષણ

કામ અપાવવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા રાણા દગ્ગુબાટી ના ભાઈ અભિરામ દગ્ગુબાટી પર આરોપ લગાવ્યો કે તેને કામ આપવાના બહાને તેનું શોષણ કર્યું. અભિરામ દગ્ગુબાટી રોજ તેને સ્ટુડિયોમાં લઇ જઈને તેની સાથે સંબંધ બનાવતો અને તેને મીઠી મીઠી વાતોમાં ફસાવીને પોતાનો મતલબ કાઢી લેતો હતો.

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતીઓ સાથે સંબંધ બનાવવા માટે સ્ટુડિયો સૌથી સુરક્ષિત જગ્યા છે. એટલા માટે યુવતીઓને વારંવાર ત્યાં લઇ જવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા છે જ્યાં કોઈ પણ દિવસ પોલીસ ચેકીંગ પણ થતું નથી.

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડાયરેક્ટર મુંબઈ અને બીજા શહેરોમાં અભિનેત્રીઓને લઇ જાય છે. જયારે સ્થાનીય છોકરીઓનું રોલ આપવાના નામ પર શોષણ થાય છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવી ચુકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X