Chandrayaan 3ના સફળ લેંડિંગ બાદ સોશિયલ મીડિયા પર આવ્યુ ફની મીમ્સનુ ઘોડાપૂર, પેટ દુઃખી જશે

Social Media Memes: 23 ઓગસ્ટ 2023ની તારીખ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગઈ. ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો. ઈસરોના વૈજ્ઞાનિકોની આ સફળતાની દેશ જ નહીં દુનિયાભરના લોકોએ ઉજવણી કરી.

સોશિયલ મીડિયા પર લોકોએ પોતપોતાની શૈલીમાં આ તહેવારની ઉજવણી કરી. લોકોએ સોશિયલ મીડિયા પર અઢળક ફની મીમ્સ શેર કર્યા. આ મીમ્સ જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો.

memes

સોશિયલ મીડિયા પર જ્યાં ઘણા લોકો ત્રિરંગો લહેરાવી, ફટાકડા ફોડીને, ડ્રમ વગાડીને અને ડાંસ કરીને ચંદ્ર પર ભારતના આગમનની ઉજવણી કરતા જોવા મળ્યા, તો કેટલાક લોકોએ મીમ્સ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના ઉતરાણથી દરેક ભારતીયના ચહેરા પર સ્મિત ફેલાયું છે. ખુશી વ્યક્ત કરતા ઈન્દ્રરાજ ગુરુરાજે લખ્યું કે ચંદ્ર પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો.

ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને વિશ્વ ઇતિહાસ રચ્યો, આ ઐતિહાસિક ક્ષણ માટે તમામ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન.

બીજી તરફ અભિનેત્રી કાજલ અગ્રવાલે ચંદ્રયાન-3ની રાખડી સાથે જોડાયેલી એક તસવીર શેર કરી છે, જેમાં પૃથ્વી માતા દ્વારા મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદા મામાને રાખડી બાંધતો જોવા મળી રહ્યો છે. આને લગતી એક કવિતા પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.જ્યારે એકે ચંદ્રને શેર કર્યો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X