Kuno Natianal Park: રાહતના સમાચાર, સુરક્ષિત છે ભારતની ધરતી પર "નાના ચીતા" મા સાથે મસ્તી કરતા દેખાય
Kuno Natianal Park: ભારતની ધરતી પર આવીને ગર્ભ ધારણ કરનાર ચિતાના ચાર બચ્ચાને જન્મ આપનાર સિયાયા અને તેના બચ્ચા કુનો નેશનલ પાર્કમાં સુરક્ષિત છે. સિયાયા સાથે તેના બચ્ચા રમત રમતા જોવા મળે છે. આ વીડિયો સીસીએફ કુનો પ્રોજેક્ટ સાથે જોડાયેલા ઉત્તમ કુમાર શર્માએ સોશયલ મીડિયા પર શેયર કરતા લખ્યુ કે, ભારતીય ધરતી પર ચીતાની નવી પૈઢી માટે મા સિયાયા સાથે મસ્તી કરે છે.

કુનો નેશનલ પાર્કમાં માદા ચીતા સિયાયાએ ગયા માર્ચ મહિનામાં 4 બચ્ચાને જન્મ આપ્યા હતા. તે તમામ બચ્ચા સુરક્ષિત છે. તેની માં સિયાયા તેમની સારી રીતે ધ્યાન રાખી રહી છે. બચ્ચા જને ભારતની ધરતી પર 70 વર્ષ બાદ જન્મ લીધો છે. અંહિયાના વાતાવરણ અને વન્ય જીવમાં સર્વાઇવ કરી રહ્યા છે. આ વાત એટલા ાટે મહત્વનીી છે કે, કેમ કે, ભારતની ધરતી પર સિદયો બાદ પિંજરા કે વાડમાં ચિતાએ જન્મ લીધો છે.
ચિતાના અડધાથી વધારે બચ્ચાના બચવાના ચાંસ ઓછા દેખાતા હોય છે. સિયાયાના ચાર બચ્ચા સ્વસ્થ છે. વીડિયોમાં તેમને ફીડિગ કરાવતી નજર આવે છે. ક્યારેક તે બચ્ચા રમત કરતી નજર આવે છે. બચ્ચા આમ તેમ ઉછળ કુદ કરતા નજર આવે છે.
Our mother is our first real connection in the world. She is someone who gives us unconditional love, warmth, nourishment, protection and so much more than we can count. Many of us have had the good fortune of experiencing this love in our lives. pic.twitter.com/BFaGp0a92l
— Uttam Kumar Sharma (@Uttam_K_Sharma) May 14, 2023
કુનો ચીતા પ્રોજેક્ટ સાથે જોડાયેલા ઉત્તમ કુમાર શર્માએ વીડિયો ટ્વટીર પર શેયર કરતા લખ્યુ કે, ભારતની ધરતી પર ચીતાની નવી પૈઢીનો માર્ગ મોકળો કરી રહ્યા છે. આવો જંગલમાં રહેનાર માતાઓ માટે પ્રાર્થના કરીએ, કેમ કે, બચ્ચાની સુરક્ષિત રાખવા અને પાલન કરવુ પ્રયાસ કરે છે. એક મા જે પોતાના બચ્ચા બિન શરતી પ્રેમ કરે છે. ગર્મજોશ પોષણ સુરક્ષા અને એટલા અધિક આપે છે. જેટલુ આપણે ગણી પણ ના શકીએ.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
