TMC સાંસદની કારે ટક્કર મારતા બાળકનું મોત, જાણો શું છે પુરી ઘટના?

પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ અબુ તાહીર ખાનની કારની ટક્કરે એક બાળકનું મોત થયુ હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, મુર્શિદાબાદના સાંસદ અબુ તાહિર ખાનની કારથી એક ચાર વર્ષનું બાળક ઘાયલ થયુ હતું.

પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ અબુ તાહીર ખાનની કારની ટક્કરે એક બાળકનું મોત થયુ હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, મુર્શિદાબાદના સાંસદ અબુ તાહિર ખાનની કારથી એક ચાર વર્ષનું બાળક ઘાયલ થયુ હતું. જે બાદ તાહિર ખાન ઘાયલ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં બાળકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

accident

અહેવાલો અનુસાર, આ ઘટના મુર્શિદાબાદના નૌડા પોલીસ સ્ટેશન વિસ્તારના સર્જાઈ હતી. મુર્શિદાબાદ લોકસભા તૃણમૂલ સાંસદ અબુ તાહિર ખાનની કારે એક બાળકને ટક્કર મારી હતી. આ દરમિયા તેઓ બહેરામપુર જઈ રહ્યા હતા. અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ બાળકને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સાંસદ અમુસાર, આ બાળક અચાનક કાર સામે આવી ગયો હતો.

સાંસદ અબુ તાહિર ખાનના જણાવ્યા અનુસાર, બાળક અચાનક કારની સામે આવ્યો, આ સ્થિતિમાં ડ્રાઈવરને કંઈ કરવાનો મોકો નહોતો. હું તેને હોસ્પિટલ લઈ ગયો પરંતુ તેને બચાવી શકાયો નહીં. કેટલાક લોકોએ અકસ્માતનું કારણ વધુ સ્પીડ પણ ગણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X