ચીનની ચેતવણી : ભારત સીમા પર સૈનિકો વધારી ઉશ્કેરે નહીં

જનરલે ભારત પર ચીનની 90,000 સ્ક્વેર ફૂટ જમીન આંતરી લીધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સાથે પીએલએના મેજર જનરલ લ્યુઓ યુઆને એમ પણ ઇશારો કર્યો કે સીમા પર શાંતિ જાળવી રાખવાની જવાબદારી ભારતની છે. તેમણે જણાવ્યું કે અત્યારે બધી જ પરિસ્થિતિઓ નિયંત્રણમાં છે. હવે ભારતની જવાબદારી છે કે તે કોઇ નવી સમસ્યા ઉભી ના કરે.
તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ભારત જ એક માત્ર એવો દેશ છે જે કહી રહ્યો છે કે ચીનના જોખમને કારણે તે પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યો છે. આથી ભારતે પોતાની કહેણી અને કથનીમાં સાવધાની રાખવી જોઇએ.












Click it and Unblock the Notifications
