For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Christmas: જીસસ ક્રાઇસ્ટના જન્મની ઉજવણી સમગ્ર વિશ્વમાં ધામધુમથી થઇ રહી છે, ભારતમાં પણ ઉજવણી

જીસસ ક્રાઇસ્ટના જન્મની સાથે દુનિયાભરમાં ક્રિસમસનું સેલિબ્રેશન શરૂ થઇ ગયું છે. જ્યારે, ભારતમાં પણ આ તહેવારને લોકો ઉત્સાહ સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જીસસ ક્રાઇસ્ટના જન્મ સાથે દુનિયાભારમાં ક્રિસમસની ઉજવણીની શરુઆત થઇ ગઇ છે. ગીરજાઘરોમાં લોકોની ભીડ જામી રહી છે. આ દરમિયાન લોકોએ એક બીજાને ગિફ્ટ આપી પાર્ટી પણ કરી હતી. ક્રિસમસના સેલિબ્રેશનથી ભારત પણ પાછળ નથી. ભારતમાં પણ લોકોએ આ તહેવારને સેલિબ્રેટ કર્યો હતો. મહારાષ્ટ્રના ગરજાઘરોમાં પ્રેયર્સ થઇ હતી. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ક્રિસમસ પ્રેયર્સમાં સામેલ થયા હતા.

chritsmas

આ દેશોમાં ધુમધામથી સાથે મનાવામાં આવી રહ્યો ક્રિસમસ

યૂરોપ અે લેટિન અમેરિકાના અમુક દેશો જેવા કે, ચેક રિપબ્લિક, પોલેન્ડ, જર્મની, સ્વિટજરલેન્ડ,ઓસ્ટ્રીયા, નોર્વે, ડેનમાર્ક, સ્વીડન, બેલ્જીયમ, આર્જેટીના, કોલંબિયા, બ્રાજીલમાં ક્રિસમસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં 25 ડિસેમ્બરના રોજ લોકો એકત્ર થયા અે તહેવાર સેલિબ્રેટ કરી છે.

પશ્ચિમ બંગાલની સીએમ મમતા બેનરજીએ સેલિભ્રેટ કર્યો ક્રિસમસ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ક્રિસમસની ઉજવણી કહી હતી. તેમણે કોલકાતામાં કેથેડ્રલ ઓફ ધઈ મોસ્ટ હોલી રોજરીનો પ્રવાસ કરીને પ્રાથના કરી હતી. તેનો ફોટો પણ એનઆઇ પર શેયર કર્યો હતો. મહારાષ્ટ્રના સે જોન્સમાં મધ્યરાત્રી સામૂહિક પ્રાર્થનાનું આયોજન કર્યુ હતુ. જ્યારે કર્ણાટકમાં પણ ક્રિસમસના અવસરે બેંગ્લુરુના સેટ પર જોન્સ ચર્ચમાં રાત્રે સામુહિક પ્રાથના થઇ હતી.

કેરલમાં પણ લોકોએ ક્રિસમસનું સેલિબ્રેસન કર્યુ હતુ. અંહીયાના સેટ જોન્સમાં મધ્યરાત્રી સામૂહિક પ્રાર્થનાનું આયોજન કર્યુ હતુ. જેમા મોટી સંખ્યમાં લોકો શામેલ થયા હતા. આ દરમિયાન લોોકોએ પ્રર્થના કરી હતી.

English summary
Christmas: India Celebrating birthday of jesus christ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X