Mmata Banerjee: બાલાસોર રેલ અક્સમાત પર આક્રમક પુછ્યુ શું સ્ચાઇ છુપાવા માટે CBI તપાસના કર્યા આદેશ?
Mmata Banerjee: કેન્દ્ર સરકારના તીખા સવાલોને લઇને હમેશા સમાચારોમાં રહે છે. પશ્ચિમ બંગાળના શાલીમારથી તમિલનાડુની રાજધાની ચેન્નઇ માટે રવાના થયેલી કોરોમંડલ એક્સપ્રેસની દુર્ઘટના બાદ પણ મમતા બેનરજીએ ઘણા ગંભીર સવાલ ઉભા કર્યા છે.

ઓડિશાના બાલાસોર દુર્ઘટનમાં શિકાર થયેલી ત્રણ ટ્રેનોની ટક્કરની સીબીઆઇ તપાસના આધેશને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે, ત્રણ ટ્રેનો વચ્ચે એક જ સમયે દુર્ઘટના થઇ તેની તપાસ કરાવુ કેન્દ્ર સરકારનું કામ છે .
સીએણ મમદા બેનરજીએ સીબીઆઇ તપાસ પર સવાલ ઉભા કર્યા હતા. દરોજ તે કેન્દ્રને આ મામલે નવા મુદ્દા લઇને આવે છએ. શુ તપાસ સમાપ્ત થઇ ગઇ છે? તથ્યોને દબાવા માટે સીબીઆઇને કેણ આપવામાં આવી .
An accident took place between three trains at the same time. It is their (the Centre) job to investigate this. Every day they (the Centre) are coming up with new details in this case. Is the investigation over now? Why has the case been given to CBI, to suppress the facts?: West… pic.twitter.com/ohvPbxsNib
— ANI (@ANI) June 8, 2023
જણાવી દઇએ કે, ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ત્રણ ટ્રેનોની ટક્કર બાદમાં 275 લોકોની મોતઇ થઇ હતી. જ્યારે 1000 હજાર કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. રેલવેની તરફથી મૃતકોના પરિજનોને 10-10 લાખ ની સાહય પણ આપવાની માગ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
