કુંભમેળમાં શ્રી શ્રી રવિશંકર અને વિજય બહુગુણાની ગંગા બચાવો પહેલ
અલ્હાબાદ, 14 ફેબ્રુઆરી: અલ્હાબાદમાં મહાકુંભ મેળામાં 'ગ્રીન ગંગા, ગ્રીન કુંભ, ગ્રીન ઇન્ડિયા'ની પહેલ કરતો એક કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવ્યા બાદ બહુગુણાજીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમની આગેવાની ગંગા એક્શન પરિવારના સંસ્થાપક અને પરમાર્થ નિકેતન આશ્રમ, ઋશિકેશના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતિએ સંભાળી હતી. આ કાર્યક્રમમાં સંપૂર્ણપણે ગંગાની પવિત્રતા જાળવી રાખવા અને તેનું રક્ષણ કરવાના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી બહુગુણાજીએ ગંગાના પાણીને ગંદુ થવાથી બચાવવા માટે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
આ ઉપરાંત સ્વામી ચિદાનંદજી અને શ્રી શ્રી રવિશંકરે ગંગા એક્શન પરિવાર તરફથી લોકોને ગંગાની અવિરલ અને નિર્મળ બનાવવા માટે એક 'રિક્વેસ્ટ લીસ્ટ' આપ્યું.
તેમણે ગંગાના હકની ઉજવણી માટે અને પ્રસાદ તરીકે વૃક્ષો રોપવાની વાત કહી. તેમણે ઉપસ્થિત સૌને એક બેનર પણ બતાવ્યું જેમાં લખ્યું હતું કે 'ગંગાનો અધિકાર એ આપણો અધિકાર છે.'
આ ગંગા બચાવો અભિયાનના કાર્યક્રમાં ઘણા બધા સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂજ્ય સ્વામી હરિચેતનાનંદજી, પૂજ્ય ઉમાકાંતાનંદજી, પૂજ્ય સિદ્ધારાચાર્યજી અને અન્યોનો સમાવેશ થાય છે. કાર્યક્રમની તસવીરો અત્રે ઉપસ્થિત છે.

કુંભમેળમાં શ્રી શ્રી રવિશંકર અને વિજય બહુગુણાની ગંગા બચાવો પહેલ
અલ્હાબાદમાં મહાકુંભ મેળામાં 'ગ્રીન ગંગા, ગ્રીન કુંભ, ગ્રીન ઇન્ડિયા'ની પહેલ કરતો એક કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવ્યા બાદ બહુગુણાજીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Click it and Unblock the Notifications