શદીહ કર્નલ એમએન રાયની અંતિમ વિદાયમાં ભીની થઇ આંખો, તસવીરો

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયેલા કર્નલ મુનેન્દ્રનાથ રાયને દિલ્હીમાં અંતિમ વિદાઇ આપવામાં આવી. આ સમયે પરિવાર સહિત દેશના લોકોની આંખો ભીની થઇ ગઇ.

અંતિમ વિદાઇ પર હાજર સેના પ્રમુખ સુહાગે કર્નલ મુનેન્દ્ર નાથ રાયની બહાદૂરીના ભરપૂર વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે આગળ વધીને નેતૃત્વ કરવાનું શાનદાર ઉદાહરણ આપ્યું છે.

આ ગણતંત્ર દિવસના અવસર પર વીરતા પુરસ્કાર મેળવનાર એક સેન્ય અધિકારી સહિત બે સુરક્ષાકર્મી મંગળવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક અથડામણમાં શહીદ થઇ ગયા જ્યારે હિજ્બુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓ પણ ઠાર મરાયા હતા.

સેનાના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ કર્નલની હત્યા છેતરીને કરી હતી. તેમણે પહેલા આત્મસમર્પણ કરી દેવાનું જણાવ્યું હતું, જ્યારે કોઇ આતંકવાદી સરેન્ડર કરવા જણાવે છે ત્યારે તેની પર હુમલો નથી કરવામાં આવતો, જેથી કર્નલ નિશ્ચિંતપણે આતંકવાદીઓને કેદમાં લેવા આગળ વધ્યા અને છેતરી આતંકવાદીઓએ તેમની પર ગોળીબાર શરૂ કરી દીધો. તેમ છતાં ઘાયલ કર્નલે બંને આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

શહીદ કર્નલ રાયની અંતિમ વિધિમાં સૌની આંખો થઇ ભીની...

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયેલા કર્નલ મુનેન્દ્રનાથ રાયને દિલ્હીમાં અંતિમ વિદાઇ આપવામાં આવી.

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

આ સમયે પરિવાર સહિત દેશના લોકોની આંખો ભીની થઇ ગઇ.

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

અંતિમ વિદાઇ પર હાજર સેના પ્રમુખ સુહાગે કર્નલ મુનેન્દ્ર નાથ રાયની બહાદૂરીના ભરપૂર વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે આગળ વધીને નેતૃત્વ કરવાનું શાનદાર ઉદાહરણ આપ્યું છે.

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

આ ગણતંત્ર દિવસના અવસર પર વીરતા પુરસ્કાર મેળવનાર એક સેન્ય અધિકારી સહિત બે સુરક્ષાકર્મી મંગળવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક અથડામણમાં શહીદ થઇ ગયા જ્યારે હિજ્બુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓ પણ ઠાર મરાયા હતા.

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

સેનાના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ કર્નલની હત્યા છેતરીને કરી હતી. તેમણે પહેલા આત્મસમર્પણ કરી દેવાનું જણાવ્યું હતું

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

કોઇ આતંકવાદી સરેન્ડર કરવા જણાવે છે ત્યારે તેની પર હુમલો નથી કરવામાં આવતો, જેથી કર્નલ નિશ્ચિંતપણે આતંકવાદીઓને કેદમાં લેવા આગળ વધ્યા અને છેતરી આતંકવાદીઓએ તેમની પર ગોળીબાર શરૂ કરી દીધો. તેમ છતાં ઘાયલ કર્નલે બંને આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયેલા કર્નલ મુનેન્દ્રનાથ રાયને દિલ્હીમાં અંતિમ વિદાઇ આપવામાં આવી. આ સમયે પરિવાર સહિત દેશના લોકોની આંખો ભીની થઇ ગઇ.

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

અંતિમ વિદાઇ પર હાજર સેના પ્રમુખ સુહાગે કર્નલ મુનેન્દ્ર નાથ રાયની બહાદૂરીના ભરપૂર વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે આગળ વધીને નેતૃત્વ કરવાનું શાનદાર ઉદાહરણ આપ્યું છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X