જાણીતા કોમેડિયન જસપાલ ભટ્ટીનું રોડ અક્સ્માતમાં નિધન

આ અકસ્માતમાં જસપાલ ભટ્ટીના પુત્ર જસરાજ ભટ્ટી, તેમની હિરોઇન અને પીઆરઓ નવીન જોશીને ઇજા પહોંચી છે. જસપાલ ભટ્ટીના પાર્થિવ શરીરને નજીકના હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે, જ્યારે તેમના પુત્ર અને હિરોઇનની સારવાર ચાલી રહી છે.
જસપાલ ભટ્ટીએ 80ના દાયદામાં દૂરદર્શનના ઉલ્ટા-પુલ્ટા શોથી નામના મેળવી હતી. જસપાલ ભટ્ટીએ 'ફના' 'કુછ મીઠા હો જાયે' 'કુછ ના કહો' 'તુઝે મેરી કસમ' 'જાની' 'દુશ્મન' 'કોઇ મેરે દિલ સે પૂછે' 'શક્તિ' 'યે હૈ જલવા' હમારા દિલ આપકે પાસ હૈ' 'ખૌફ' 'જાનમ સમજા કરો' 'કાલા સામ્રાજ્ય' 'આ અબ લૌટ ચલે' 'ઇંકલાબ' 'કારતૂસ' જેવી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિયન ઓજસ પાર્થયા હતા.












Click it and Unblock the Notifications
