For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે માંગ્યું મુંખ્યમંત્રી રમણ સિંહનું રાજીનામું

|
Google Oneindia Gujarati News

રાયપૂર, 29 મે : નક્સલીઓના હુમલા બાદ કોંગ્રેસ નેતાની હત્યાને પગલે કોંગ્રેસીઓમાં ચકચાર મચી ગઇ છે. નક્સલીઓના હુમલા બાદ કોંગ્રેસે મુખ્યમંત્રી રમણ સિંહ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસી સીએમ રમણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસે આ સંપૂર્ણ હત્યાકાંડ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે. કોંગ્રેસી આના માટે રમણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકારની સુરક્ષાની કમીના કારણે જ આ ઘટના ઘટી છે માટે સરકાર આની જવાબદારી સ્વીકારીને મુખ્યમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપી દે.

જ્યારે બીજેપીએ આને રાજકીય કાવા-દાવા ગણાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ભક્ત ચરણદાસે કહ્યું કે રમણસિંહે હવે રાજીનામુ આપી દેવું જોઇએ. છત્તીસગઢમાં માઓવાદી હુમલા બાદ આ પહેલીવાર છે કે મુખ્યમંત્રી રમણ સિંહનું રાજીનામું માંગ્યું છે.

raman singh
અત્રે ઉલ્લેખનીય છે કે જગદલપૂર, 29 મે: નક્સલીયોએ કોંગ્રેસ નેતા મહેન્દ્ર કર્માને મારતા પહેલા ખૂબ જ તડપાવ્યો હતો. મહિલા નક્સલીયોએ કર્માના શરીર પર 78 વખત ચાકૂના ઘા ઝીંક્યા હતા. નક્સલીઓ પોતાના સૌથી મોટા દુશ્મન મહેન્દ્ર કર્માને મોત આવે તે પહેલા તડપતો જોવા માગતા હતા.

English summary
Congress steps up attack on BJP, demands Raman Singh’s resignation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X