મોદી સરકાર હવે ચૂપ ના રહી શકે. PM Modi ફ્રાંસ પ્રવાસ વચ્ચે કોગ્રેસે ઉઠા્વ્યા Rafal Deal નો મુદ્દો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસયી ફ્રાંસના પ્રવાસે છે. પીએમ મોદી ફ્રાંસની સાથે ઘણા મહત્વના સમજુતી પર હસ્તાક્ષર કરશે. પીએમ મોદી સાથે ફ્રાંસ પ્રવાસ વચ્ચે કોગ્રેસે એક વાર ફરી રાફેલ વિમાન સૌદાનો મુદ્દો ઉઠાવ્યો છે.

કોગ્રેસ પ્રવક્તા રણદીપ સિહ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યુ છે કે, ફ્રાંસીસી સમાચાર એજેન્સી મીડિયાપાર્ટે 11 જુલાઇએ 2023 ના રોજ Rafal ખુલાસાની અગામી શ્રૃખલા ફરી ઉજાગર કરી છે.
તેમણે કહ્યુ કે, 2016ના રફાલ સૌદામાં ભ્રષ્ટાચાર, દલાલી અને પક્ષપાતની તપાસ કરી રહેલા પેરિસ ન્યાયિક પ્રાધિકરણ અંદર ભારતીય અધિકારીઓ પાસે તપાસમાં સહાય માગી છે. કોગ્રેસ પ્રવક્તાએ પુછ્યુ કે મોદી સરકાર ભારતના લોકોને તેનો ખુલાસો કેમ નથી કરતી? આ કાલીનની અંદર કેમ દફનાવામાં આવે છે. ? ભ્રષ્ટાચાર પરો કિ કથિત જાણકારી ફ્રાંસના અધિકાીરીઓ દ્વારા માંગવામાં આવી છે.
શુ રિલાયંન્સ ફ્લેગ અટલાંટિકા ફ્રાંસ થી 151 મિલિયન યુરો ટેક્સની માગ કરવામાં આવી છે. શુ તેના 2016 વિમાન રફાલ સૌદા સાથે સંબધ છે ? તેમણે કહ્યુ કે, મોદી સરકાર જ્યારે ચૂપ નથી રહી શક્તી તો તથ્યને પૂર્ણ ખુલાસો થઇ જાય છે કે, સત્ય ફક્ત સત્ય માંગે છે.
જણાવી દઇએ કે, ભારતે ભારતીય વાયુ સેના માટે ફ્રાંસથી 36 રફાલ જેટ ખરીદ્યા હતા. છેલ્લી બેચ 2022 માં ઉતારવામાં આવી હતી. આ ખરીદી 23 વર્ષણાં ભારત દ્વારા પહેલી મોટી યુદ્ધ વિમાન ખરીદ્યા હતા.
પીએમ મોદી 14 જુલાઇએ બેલેસ્ટીક પરેડ પણ સામેલ થશે. પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદી દ્વારા આઇએનએસ વિક્રાંત વિમાનવાહક પોત માટે 26 રફાલ સમુદ્ર યુદ્ધ વિમાન ની ખરીદી માટે એક સમજુતિ પર હસ્તાક્ષર કરશે. ભારતીય નૌસેનાની ક્ષમતાને વધારવાની આશા છે.












Click it and Unblock the Notifications
