વીણા-વાણીના જોડાયેલા માથાને અલગ કરવા માટે લંડનથી આવ્યા ડોક્ટર
હૈદરાબાદ, 7 ફેબ્રુઆરી: આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં રહેનારી જુડવા બહેનો વીણા અને વાણીએ પોતાના જીવનના 11 વર્ષની એક એક પળ સાથે વિતાવી છે સવારે ઉઠવાથી લઇને ખાવા પીવા, શૌચથી લઇને કપડા બદલવા સુધી અને ઘરથી લઇને દુનિયા સુધી તેઓ સાથે જ રહ્યા છે. કારણ કે તેમના માથા એકબીજા સાથે જોડાયેલા છે. બંને બહેનોના જોડાયેલા આ માથાને અલગ કરવા માટે લંડનથી ડોક્ટર આવ્યા છે.
વનઇન્ડિયાની સાથે તમે પણ પ્રાર્થના કરો અને ટિ્વટર પર #veenavaniની સાથે આપની wish tweet કરો...














Click it and Unblock the Notifications
