બધા જાણે છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ અમિત શાહ સાથે કરી છે બેઠક, પાયલોટ પર ગેહલોતનો આક્ષેપ

રાજસ્થાનમાં રાજકીય સંકટ હજી પણ યથાવત છે. સચિન પાયલટ અને અશોક ગહેલોત, બંને જુથોમાં હાઇકમાના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. પરંતુ હાલમાં હાઇ કમાન્ડ કઇ પણ કહેવાથી બચી રહ્યો છે. સીએમ ગહેલોતે સચિન પાયલોટ નામ લીધા વગર નાશાન સાધ્ય

રાજસ્થાનમાં રાજકીય સંકટ હજી પણ યથાવત છે. સચિન પાયલટ અને અશોક ગહેલોત, બંને જુથોમાં હાઇકમાના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. પરંતુ હાલમાં હાઇ કમાન્ડ કઇ પણ કહેવાથી બચી રહ્યો છે. સીએમ ગહેલોતે સચિન પાયલોટ નામ લીધા વગર નાશાન સાધ્યુ હતુ. સાથે સરકારને પાડી દેવાનો આરોપ લગાવ્યો હતો. ગહેલોત અનુસાર કોંગ્રેસ કેટલા ધારાસભ્યો બીજાને સ્વીકાર કરવાની સરખાણીએ બગાવત વધારે સારુ છે. એટલા માટે બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે સતત પાડવા પ્રયાસ કરે છે.

CONGRESS

જયપુરમાં એક સમારોહમાં માહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી આપ્યા બાદ ગહેલોતએ કહ્યુ કે, કોગ્રેસના ઇતિહાસમાં પહેલીવાર એક લાઇનનો પ્રસ્તાવ પસાર નથી થયો. મને આ વાતનો હજી પણ દુખ છે. એટલા માટે મે માંફી માગી હતી. જ્યારે મે ધારસભ્યોને સમજાવાનો પ્રયાસ કર્યો તો. પીસીસી પ્રમુખ ગોવિદ, ડોટાસરાને મોકલ્યો તો તે નારાજ થયા કે, મે તેમની 2020 મા વચન આપ્યુ હતુ કે, હુ તેમનો અભિભાવક બનીશ. રાજસ્થાન છોડી દિધુ હતુ તો શુ થાત.? કોગ્રેસ દળનો નેતા હોવાને લઇને જે પણ થયુ તેનો જવાબદારી લવ છુ.

ગેહલોતે વધુમાં જણાવ્યું હતુ કે, ધારાસભ્યો વિચાર્યુ કે, બીજાનો સ્વીકાર કરવાથી બગાવત કરવો વધારે સારુ છે. બધા લોકો જાણે છે કે, ધારાસભ્યોએ અમિત શાહ, જફર ઇસ્ામ અને ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક કરી હતી. ભાજપ સતત રાજસ્થાનમાં સરકાર પાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે.તે નથી ઇચ્છતા કે અમારો 5 વર્ષનો કાર્યકાળ પુરો થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X