Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus: સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક રાજ્ય માટે Helpline Number જાહેર કર્યો, અહીં જુઓ

Coronavirus: સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક રાજ્ય માટે Helpline Number જાહેર કર્યો, અહીં જુઓ

નવી દિલ્હીઃ ભારતમાં પણ દરરોજ કોરોનાવાઈરસના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હેલ્પલાઈન નંબરની યાદી જાહેર કરી છે, અને લોકોને આ નંબર પોતાની પાસે સુરક્ષિત રાખવા માટે સલાહ આપી છે. બીજી તરફ કોરોનાવાઈરસના સંક્રમણને જોતા એમ્સે પણ આ સંબંધિત સહાયતા માટે 24*7 ચાલતો હેલ્પલાઈન નંબર 9971876591 જાહેર કર્યો છે.

Coronavirus

દેશમાં સતત વધી રહેલા કોરોનાવાઈરસના સંક્રમિત લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે હવે દરેક રાજ્ય માટે કોવિડ-19 હેલ્પલાઈન નંબરોની યાદી જાહેર કરી છે. આની સાથે જ લોકોને કહેવામાં આવ્યું કે આ નંબરને તમારી પાસે સંભલીને રાખી દો અને જેટલા લોકો સુધી પહોંચાડી શકો પહોંચાડવાની કોશિશ કરો. જણાવી દઈએ કે ગુજરાતનો હેલ્પલાઈન નંબર 079-23251900 અને ટૉલ ફ્રી નંબર 104 જાહેર કર્યો છે.

અહીં જુઓ આખી યાદી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X