અરૂણ જેટલી ફોન ટેપ કેસમાં કોર્ટે 4ને જામીન આપ્યાં

કોર્ટે આ ચારેય વ્યક્તિઓને આરોપપત્ર દાખલ થઇ ગયા બાદ તેમની જરૂર નહીં હોવાના આધાર પર તેમના જામીન મંજૂર કર્યા હતા. આ પૂર્વે ચારેય આરોપીઓએ 100 દિવસની જેલની સજા ભોગવી લીધી હતી. અનુરાગ અને તેના અન્ય સાથીઓને 30 ડિસેમ્બર, 2005ના રોજ અમરસિંહ ફોન ટેપિંગ કેસમાં પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે અરુણ જેટલીની નજીકના ત્રણ વ્યક્તિએ સહિત પાંચ વ્યક્તિઓની કોલ ડિટેઇલ્સ તેમણે ભેગી કરી હતી. તેનો એસીપીના બિનસત્તાવાર ઇમેઇલ આઇડીનો ઉપયોગ કરીને કોલ ડિટેઇલ્સ રેકોર્ડ્સ મોકલવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
