VIDEO: ગ્રેટર નોઇડાનો દલિત પરિવાર ન્યાય માટે થયો નિર્વસ્ર

ગ્રેટર નોઇડાના એક પરિવારના સદસ્યોએ લુંટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. લુંટની ફરિયાદ નોંધાવા છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થતા આખરે આ પરિવારે નિર્વસ્ર થઇને પ્રદર્શન કરવાનો માર્ગ આપનાવ્યો હતો. ઘટનાની મળતી વિગતો મુજબ દિલ્હીના ગ્રેટર નોઇડામાં એક પિડીત પરિવારના 5 સભ્યોએ નગ્ન થઇને પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો હતો, ત્યારબાદ આ તમામની અટકાયત કરવામાં આવી હતી. પિડીત પરિવારના સદસ્યોનો આરોપ છેકે આ પરિવારે પોલીસ સ્ટેશનમાં લુંટની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેમ છતા પોલીસે કોઇ કાર્યવાહી નથી કરી.

video

પ્રદર્શન કરી રહેલા પિડીતોના જણાવ્યા અનુસાર 5 ઓક્ટોબરે ત્રણ બદમાશોએ તેમની પાસેથી 850 રૂપિયા, મોબાઇલ, મોટરસાઇકલ, અને ઓટોની ચાવીની લુંટ ચલાવી હતી અને ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ આ પિડીત પરિવારે પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે ફરિયાદ પણ કરી પણ પોલીસે ત્યારબાદ કોઇ કાર્યવાહી હાથ ધરી ન હતી. જેથી આખરે આ પરિવારે નગ્ન થઇને પ્રદર્શન કરવા પર મજબૂર થવુ પડ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X