For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાકુંભ મેળો: અલ્હાબાદ રેલવે સ્ટેશનમાં ભાગદોડમાં 36ના મોત

|
Google Oneindia Gujarati News

અલ્હાબાદ, 11 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના અલ્હાબાદ રેલવે સ્ટેશન પર સોમવારે મહાકુંભ મેળામા સ્નાન માટે આવનારા શ્રદ્ધાળુઓની ભીડના પગલે ભાગદોડ મચી ગઇ. જેમાં 36 લોકોના મોત થવાથી ચકચાર મચી ગઇ છે. જ્યારે આ ભાગદોડમાં 30થી વધારે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થઇ ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ ઘટના અલ્હાબાદના રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની છે. જ્યા રવિવારે મોડી સાંજે ફૂટઓવર બ્રિજ પર બંને તરફથી ભીડ આમને સામને આવી જવાથી ભાગદોડ મચી ગઇ. રેલવે સ્ટેશન પર મૌની અમાવસનું સ્નાન કર્યા બાદ આ ભીડ અત્રે આવી પહોંચી હતી.

ઉત્તર પ્રદેશ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સંદીપ માથુરે સોમવારે પત્રકારોને જણાવ્યું કે ઘટનામાં અત્યાર સુધી 36 લોકોના મોત થઇ ચૂક્યા છે. મૃતકોમાં 16 મહીલાઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું કે મૃતકોમાં ફિલહાલ 20 લોકોની ઓળખ થઇ શકી છે. અન્ય 16ની ઓળખ કરવાનો પ્રયત્ન જારી છે. મૃતકોમાં બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના લોકોનો સમાવેશ થાય છે. માથુરે જણાવ્યું કે 32 ઇજાગ્રસ્તોને રેલવે હોસ્પિટલ અને સ્વરૂપરાની નેહરુ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

પ્રત્યક્ષદર્શિઓનો આરોપ છે કે ભીડને કાબૂ કરવા માટે પોલીસ તરફથી લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે ભાગદોડ મચી ગઇ હતી. બીજી બાજુ અલ્હાબાદ મંડળના રેલવે ડીઆરએમ હરિંદર રાવે લાઠીચાર્જ થયાનો નન્નો ભણ્યો હતો.

તેમણે જણાવ્યું કે શરુઆતમાં એવી વાતો સામે આવી હતી કે આ ઘટના રેલિંગ તૂટવાના કારણે ઘટી પરંતુ ઘટના રેલિંગ તૂટવાના કારણે નહી પરંતુ ભાગદોડ થવાના કારણે ઘટી હતી.

ઉત્તર પ્રદેશ સરકારે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા વળતર આપવાનું એલાન કર્યું. રાજ્યના ગૃહ સચિવ સુભાષ શર્માએ પત્રકારોને જણાવ્યું કે રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને પાંચ-પાંચ લાખ રુપિયા અને ઘાયલોને એક-એક લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

બીજી બાજુ સમાજવાદી પાર્ટીએ ઘટના માટે રેલવેને જવાબદાર ગણાવ્યું છે. સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે મેળામાં કરોડોની ભીડે શાહી સ્નાન કર્યું. ઘટના રેલવે સ્ટેશન પર બની. એવામાં ઘટનાની જવાબદારી રેલવે વિભાગની છે. તેમણે જણાવ્યું કે રેલવે તરફથી જરૂરિયાત અનુસાર ટ્રેન ચલાવવામાં નહીં આવી.

કુંભ મેળામાં મોતનું તાંડવ, રેલવે સ્ટેશને લીધો 36નો ભોગ

ઉત્તર પ્રદેશના અલ્હાબાદ રેલવે સ્ટેશન પર રવિવારે સાંજે મહાકુંભ મેળામા સ્નાન માટે આવનારા શ્રદ્ધાળુઓની ભીડના પગલે ભાગદોડ મચી ગઇ. જેમાં 36 લોકોના મોત થવાથી ચકચાર મચી ગઇ છે.

English summary
The death toll in the stampede at Allahabad railway station reached 36 today, with 14 more people succumbing to their injuries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X