દેહરાદૂન: બોર્ડિંગ સ્કૂલમાં વિધાર્થીની સાથે ગેંગરેપ, 9 લોકોની ધરપકડ

ઉત્તરાખંડના દેહરાદૂનમાં 10માં ધોરણની એક વિધાર્થીની સાથે હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. આ ચોંકાવનારા મામલામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે.

ઉત્તરાખંડના દેહરાદૂનમાં 10માં ધોરણની એક વિધાર્થીની સાથે હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. આ ચોંકાવનારા મામલામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે, જેમાં 4 વિધાર્થીઓ પણ શામિલ છે. પોલીસે આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ, ડાયરેક્ટર અને વાઇસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 14 ઑગષ્ટની છે. વિધાર્થીની સાથે ગેંગરેપનો ખુલાસો ત્યારે થયો જયારે પીડિતા ગર્ભવતી થઇ ગયી.

દેહરાદૂન બોર્ડિંગ સ્કૂલમાં ગેંગરેપ

દેહરાદૂન બોર્ડિંગ સ્કૂલમાં ગેંગરેપ

દેહરાદૂન એસએસપી સુધી આ મામલો પહોંચ્યો ત્યારે તેમને તરફ કાર્યવાહી કરી અને 9 લોકોની ધરપકડ કરી લીધી. પ્રારંભિક તપાસમાં પોલીસને ઘટના સાચી હોવાના પુરાવા પણ મળ્યા છે. પીડિતા સાથે ગેંગરેપ કરવાનો આરોપ સ્કૂલના જ કેટલાક સિનિયર વિધાર્થીઓ પર લાગ્યો છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ બાબતની જાણકારી મેનેજમેન્ટ પાસે હતી તેમ છતાં તેમને આખી બાબત દબાવી દીધી. વિધાર્થીનીના ગર્ભવતી થયા પછી આખો મામલો સામે આવ્યો ત્યારે પોલીસના પણ હોશ ઉડી ગયા.

સ્કૂલ મેનેજમેન્ટે મામલો દબાવવાની કોશિશ કરી

સ્કૂલ મેનેજમેન્ટે મામલો દબાવવાની કોશિશ કરી

જણાવવામાં આવી રહ્યું છે કે બોર્ડિંગ સ્કૂલમાં બે બહેનો અભ્યાસ કરતી હતી જયારે નાની બહેનની તબિયત અચાનક બગડી ત્યારે તેને મોટી બહેનને બધી વાત કરી. કથિત રીતે વિધાર્થીની એક મહિનાના ગર્ભથી હતી પીડીતાએ તેની સાથે દુષ્કર્મ કરનાર વિધાર્થીઓ વિશે પણ જણાવ્યું પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ એક્શન લેવાને બદલે આખો મામલો દબાવવા લાગ્યું. એટલું જ નહીં પરંતુ તેમને પીડિતાનો ગર્ભપાત કરાવવાની પણ તૈયારી કરી લીધી.

ચાર વિધાર્થીઓ સહીત સ્કૂલ પ્રિન્સિપાલની ધરપકડ

ચાર વિધાર્થીઓ સહીત સ્કૂલ પ્રિન્સિપાલની ધરપકડ

જયારે આ બાબતની સૂચના એસએસપી પાસે પહોંચી ત્યારે તેમને તપાસ કરવાનો આદેશ આપ્યો. તેની સૂચના બાળ કલ્યાણ સમિતિને પણ આપવામાં આવી. પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર આ કેસમાં શરૂઆતી તપાસમાં ગેંગરેપના સંકેત મળ્યા છે. વિધાર્થીનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. પોલીસે આ મામલે 9 લોકોની ધરપકડ કરી છે અને તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X