દિલ્હીઃ કોરોનાના દર્દીનો ઈલાજ કરી રહેલી મહિલા ડૉક્ટર સાથે દૂર્વ્યવહાર, 1ની ધરપકડ
દિલ્હીઃ કોરોનાના દર્દીનો ઈલાજ કરી રહેલી મહિલા ડૉક્ટર સાથે દૂર્વ્યવહાર, 1ની ધરપકડ
નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત દર્દીના ઈલાજ કરી રહેલ ડૉક્ટર, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓ સાથે દૂર્વ્યવહારના કેટલાય મામલા સામે આવી ચૂક્યા છે. તાજા મામલો દિલ્હીનો છે, જ્યાં સફદરજંગ હોસ્પિટલમાં કામ કરતી બે મહિલા ડૉક્ટર સાથે દૂર્વ્યવહાર કરવામાં આવ્યો. બંને મહિલા ડૉક્ટર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં તહેના છે. મહિલા ડૉક્ટર પર કોરોના સંક્રમણ ફેલાવવાનો આરોપ લગાવતા તેમની સાથે દૂર્વ્યવહાર કરવામાં આવ્યો.

જાણકારી મુજબ બંને મહિલા ડૉક્ટર ખાવાનું લેવા નીકળી તો પાડોસીઓએ તેમને ઘેરી લીધી અને તેમના પર કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો. પડોસીઓએ જાહેરમાં તેમની બેઈજ્જતી કરી અને તેમની સાથે દૂર્વ્યવહાર કરી તેમને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું.
મહિલા ડૉક્ટરોએ પોતાના સીનિયર ડૉક્ટરને આની જાણકારી આપી. સફદરજંગ હોસ્પિટલ ડૉક્ટર્સ સાથે મારપીટ પણ કરી. પોતાના સીનિયરની સલાહ પર બંને ડૉક્ટર્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જે બાદ 44 વર્ષના એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
