For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની વેબસાઈટ હેક, પાર્ટી હેકરને પકડવામાં જોડાઈ

ભારતીય જનતા પાર્ટીની ઓફિશ્યિલ વેબસાઈટ હેક થઇ ચુકી છે. મંગળવારે બપોરે સામે આવ્યું કે ભાજપની વેબસાઈટ ખુલી નથી રહી.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીની ઓફિશ્યિલ વેબસાઈટ હેક થઇ ચુકી છે. મંગળવારે બપોરે સામે આવ્યું કે ભાજપની વેબસાઈટ ખુલી નથી રહી. ભાજપની સાઈટ પર ક્લિક કરવા પર ERROR 522 દેખાઈ રહી છે. તેમની સાઈટ ખુલી નથી રહી. વેબસાઈટ હેક થવા અંગે હજુ સુધી ભાજપ તરફથી કોઈ પણ નિવેદન નથી આપવામાં આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ વાતની જાણકારી મેળવવામાં લાગી છે કે આખરે કઈ સમસ્યા થઇ હતી.

bjp website hack

મંગળવારે સવારે લગભગ પોણા 12 વાગ્યે દિલ્હી ભાજપની વેબસાઈટ પર પીએમ મોદી અને જર્મની ચાન્સેલર એન્જેલા માર્કેલનો ફોટો જોવા મળ્યો. તેના પર કંઈક ખરાબ શબ્દો પણ લખવામાં આવ્યા હતા. ત્યારપછી આ ચર્ચા શરુ થઇ કે શુ ભાજપની વેબસાઈટ હેક થઇ છે? થોડા સમય પછી સર્વર ડાઉન થઇ ગયું અને વેબસાઈટ બંધ થઇ. ત્યારપછી સાઈટ પર એરર મેસેજ આવવા લાગ્યો.

આ પણ વાંચો: AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની આશંકા, રાહુલ ગાંધીએ બેઠક બોલાવી

English summary
Bhartiya janta party bjp official website hack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X