Arvind Kejriwal : દિલ્હી CM અરવિંદ કેજરીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી, આરોપીની ધરપકડ

Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંડકાના એક વ્યક્તિએ સોમવારની રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. સોમવારની રાત્રે લગભગ 12.05 મિનિટે એક વ્યક્તિએ ફોન કરીને આ ધમકી આપી હતી.

Arvind Kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ધમકી મળ્યા બાદ સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જય પ્રકાશ મુંડકાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીની માનસિક સ્થિતિ સારી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X