દિલ્હીનું 'ટોઇલેટ મ્યુઝિયમ' વિશ્વના સૌથી અજીબ મ્યુઝિયમ્સમાં સામેલ
નવી દિલ્હી, 22 મે : ટાઇમ મેગેઝિન દ્વારા બનાવવામાં આવેલી દુનિયાના સૌથી વિચિત્ર 10 મ્યુઝિયમ્સની યાદીમાં ભારતની રાજધાની દિલ્હીમાં આવેલું 'સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલય' ત્રીજા ક્રમે આવ્યું છે.
દિલ્હીના આ મ્યુઝિયમમાં શૌચાલયોના છેલ્લા 4500 વર્ષોનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. ટાઇમ મેગેઝિન દ્વારા આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસના અવસરે આ યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં દિલ્હીના મ્યુઝિયમને ત્રીજું સ્થાન મળ્યું છે.
આ લિસ્ટમાં પ્રથમ ક્રમે આઇસલેન્ડનું ફિઝોલોજીકલ સંગ્રહાલય છે. બીજા ક્રમે અમેરિકાના મેસાચુસેટ્સમાં આવેલું બેર્ડ આર્ટ સંગ્રહાલય છે. ત્રીજા સ્થાને સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલય છે.
આ અંગે ટાઇમ મેગેઝિુને જણાવ્યું છે કે 'શું ક્યારેય પણ માનવીય ઇતિહાસમાં લોકોએ શૌચાલયના વિકાસની વાર્તા જાણવા ચાહી છે? જો હા, તો ભારતના આ મ્યુઝિયમમાં જવું જોઇએ. તેમાં શૌચાલયોના છેલ્લા 4500 વર્ષોનો ઇતિહાસ છે. અહીં સાધારણ ચેમ્બર પોટથી લઇને સજાવટી વિક્ટોરિયાઇ ટોઇલેટ' સુધીના ટોઇલેટ ઉપલબ્ધ છે. અહીં આપ એ તમામ ટોઇલેટ અને તેમનો વિકાસ જોઇ શકશો. અહીં એક શૌચાલય કબાટના સ્વરૂપમાં પણ છે.
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક...

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક

દિલ્હીનું ટોઇલેટ મ્યુઝિયમ
આ છે સુલભ ઇન્ટરનેશનલ શૌચાલય સંગ્રહાલયની ઝલક
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
