DU Syllabus: દિલ્હી યૂનિવર્સિટીના સિલેબસમાં પહેલી વીર સમાવેશ થશે વીડી સાવરકર, ગાંધી પહેલા ભણાવામાં આવશે
DU Syllabus: દિલ્હી વિશ્વવિદ્યાલયના સિલેબસમાં બદલાવ કરવામા આવશે. બીએ પોલિટિકલ સાઇંસના સિલેપસમાં એકેડમિક કાઉન્સીલે શુક્રવારે બદલાવ કર્યો છે. હવે હિન્દુત્વ વિચારધાર વાળા વીડી સાવરકરને પાચમા સેમેસ્ટરમાં ભણાવામાં આવશે. પહેલી વાર સાવરકરને સિલેબસમાં શામિલ કરવામાં આવશે.

દિલ્હી વિશ્વવિદ્યાલયની એકેડમિક કાઉન્સીલ બાદ સભ્યો આલોક રજને કહ્યુ હતુ કે, આ પહેલા સાવરકર સિલેબસનો ભાગ નહોતા. જ્યારે ગાંધીજીને પાંચમાં સેમેસ્ટરમાં ભણાવામાં આવશે.
પરંતુ સાવરકરને પાચમાં સેમેસ્ટરમાં સમાવેશ કરવામાં આવશે. આંબેડકરને છઠા સેમેસ્ટરમાં અને ગાધીજીને સાતમાં સેમેસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે સાવરકરને ભણાવામાં કોઇ જ સમસ્યા નથી. પરંતુ તેમને ગાધીજી પહેલા ના ભણાવો જોઇએ.
જણાવી દઇએ કે, દિલ્હી વિશ્વવિદ્યાલયના નવા સિલેબસમાં સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા લખનાર પાકિસ્તાનના કવિ મોહમમ્મદ ઇકાબાલને ટાવી દિધા છે. જેના પર અમુક એકેડમિક કાઉન્સિલના સભ્યોએ અસહમત થયા હતા.
કાઉન્સીલના એક સભ્યએ કહ્યુ કે, ઇકબાલને હટાવ3નો નિર્ણયલ સર્વસમ્મતિથી નથી લેવામાં આવ્યો. ઘણા લોકોએ તેના પર અસહમત થયા હતા. પરંતુ જે તર્ક આપવામાં આવ્યો હતો તેના પર વધુ માં વધુ લોકોને સામેલ હતા.
કાઉન્સીલના સભ્યોએ કહ્યુ કે, ઇકબાલે મુસ્લીમ લીગ અને પાકિસ્તાનના સમર્થનમાં ઘણા ગીત લખ્યા હતા. ઇકબાલ જ પહેલા કવી હતા જેમણે ભારતના ભાગલાની વાત કરી અને પાકિસ્તાનની સ્થાપનાની માગ કીર હતી. આવા લોકોની જગ્યાએ આપણે દેશના હિરો અંગે અભ્યાસ કરાવો જોઇએ.












Click it and Unblock the Notifications
