For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: દિલ્હીના ડરમણા સ્થળ જેને જોવાથી ડરે છે લોકો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: તમે ખુશ હશો કારણ કે તમે દિલ્હીમાં રહો છો દિલ્હી દેશની રાજધાની છે. દિલ્હી જ્યારે લોકોને બોલાવે છે તો લોકો દોડતા જાય છે. પ્રશ્નો અનેક ઉદભવે છે શું દિલ્હી એક અવાજ છે શું દિલ્હી ગલીઓ બોલાવે છે? શું દિલ્હીની રાતોમાં આત્માઓ ભટકે છે? તમને દિલ્હીના તે ડરામણા ચહેરા સાથે રૂબરૂ કરાવીએ, જ્યાં દિવસે પણ એકલા જવામાં ડરે છે લોકો. આ દિલ્હીનો તે ડરામણો ચહેરો છેમ જેને જોઇએ તમે ડરી જશો. આગળની સ્લાઇડ્સમાં જુઓ દિલ્હીની ડરામણી તસવીરો-

 અહીં નાશ થયો હતો બદાદુર શાહ ઝફરના વંશનો

અહીં નાશ થયો હતો બદાદુર શાહ ઝફરના વંશનો

તેનું નામ દર્શાવી રહ્યું છે કે આ કેટલી ડરામણી જગ્યા હશે. ખૂની દરવાજાનું નામ ત્યારે પડ્યું જ્યારે અહીં મુગલ સલ્તનતના ત્રણ શહેજાદા, બહાદુર શાહ ઝફરના પુત્ર મિર્ઝા મુગલ અને કિજ સુલ્તાન અને પૌત્ર અબૂ બકરને બ્રિટિશ જનરલ વિલિયમ હૉડસને નગ્ન કરીને ગોળી મારી હત્યા કરી દિધી હતી. જો તમે વિદેશી છો તો આ ત્રણેયની આત્માઓથી બચીને રહેજો કારણ કે આ તેમની બેઇજ્જતીનો બદલો લેવા માટે ઉત્સુકત રહે છે.

 એકલા જતાં લાગે છે ડર

એકલા જતાં લાગે છે ડર

જમાલી કમાલી કોઇ બે ભૂતોનું નામ નથી, આ તો બે મહાન સૂફી સંતોનું નામ છે જેમને આ મસ્જિદમાં દફનાવવામાં આવ્યા હતા. લોકો કહે છે કે રાતના સમયે આ વિરાન જગ્યા પર કેટલાક જીન આવે છે જો કે લોકોના ગાલ થપ્પડ મારે છે અને પછી હવા તેમની પાછળ પડી જાય છે.

ડરામણી જગ્યા

ડરામણી જગ્યા

આ દિલ્હીનો એકદમ લીલોછમ અને સુંદર વિસ્તાર છે. અહીંના કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આ જગ્યા પર તેમણે એક સફેદ રંગમાં લપેટાયેલી છોકરી જોઇ છે જે લોકો પાસે લિફ્ટ માંગતી રહે છે અને જ્યારે તે તેને લિફ્ટ આપે છે તો તે ગાયબ થઇ જાય છે.

 સૌથી ડરામણી જગ્યા

સૌથી ડરામણી જગ્યા

સંજય વન દિલ્હીનું આ જંગલ પણ ભૂતોથી બચી શક્યું નથી. આ જંગલમાં ઘણી બધા વડના ઝાડ છે એટલા માટે અહીં આવનાર ઘણા શિકારી કહે છે કે તેમણે એક સ્ત્રીને સફેદ કાપડાઓમાં વડના પેડની પાછળ સંતાતા જોઇ છે.

 દિવસના અજવાળામાં પણ દેખાઇ છે ભયાનક

દિવસના અજવાળામાં પણ દેખાઇ છે ભયાનક

લોથિયન સેમેટ્રી આ ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન છે જ્યાં ઘણા પ્રકારની ભૂતોની કહાનીઓ પ્રચલિત છે, જેમ કે માથું કપાયેલા ભૂતની. કહેવામાં આવે છે કે આ ભૂત પોતાના જમાનામાં એક જવાન સિપાહી હતો તેની પ્રેમિકાએ તેને નકારી કાઢ્યો હતો જેથી તેને પોતાનું માથું કાપી લીધું. હવે આ ભૂત અમાવસની રાતમાં અહીં ફરે છે.

English summary
Delhi is the National capital of india but there are some haunted places where no one dare to go alone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X