For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલબિહારી વાજપેયને ભારત રત્ન આપવો જોઇએ : શિવરાજ સિંહ પાટીલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shivraj-singh-chouhan
ભોપાલ, 25 ડિસેમ્બર: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગણી કરી છે. શિવરાજ સિંહ ચૌહાણે અટલ બિહારી વાજપેયના વ્યક્તિત્વ આધારિત જનસંપર્ક વિભાગની પ્રદર્શનીનું ઉદઘાટન કર્યા બાદ સંવાદદાતાઓ સાથે ચર્ચા કરતાં કહ્યું અટલ બિહારી વાજપેય એવા નેતા છે કે તેમને બધા પ્રેમ અને આદર કરે છે.

તેમને અટલ બિહારી વાજપેયને જનતાના હદયસમ્રાટ ગણાવતાં કહ્યું હતું કે આજે પણ તે જનતા દિલમાં રાજ કરે છે. તેમને કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયને વડાપ્રધાનના રૂપમાં દેશની અદભૂત સેવા કરી છે અને તેમને ફક્ત દેશને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બનાવીને માન વધાર્યું પરંતુ દેશને જોડવા માટે રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ, સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના અને ગાંમડાની તસવીર બદલવા માટે તેમને વડાપ્રધાન ગ્રામ સડક યોજના બનાવી. વાજપેયના જન્મ દિવસ પર તેમને સમર્પિત આ પ્રદર્શનીમાં તેમના જીવનના વિભિન્ન પહેલુઓ પર આધારિત સો જેટલા ફોટા ભેગા કરવામાં આવ્યાં છે.

English summary
Shivraj Singh Chouhan has demanded conferring of Bharat Ratna the highest civilian honour on the former Prime Minister Atal Bihari Vajpayee, who turned 88 today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X