મહારાષ્ટ્રમાં ડૉક્ટરોએ પાછી ખેંચી હડતાળ

અત્રે ઉલ્લેખનીય છે કે 1 જૂલાઇથી રાજ્યભરમાં લગભગ 12 હજારથી વધુ ડૉક્ટરો હડતાળ પર હતા. જેથી સરકારી હોસ્પિટલમાં જનાર દર્દીઓની હાલત ખરાબ થઇ રહી હતી. મળતી માહિતી મુજબ હડતાળના લીધે એક વડીલનું મૃત્યું પણ નિપજ્યું હતું. જેને જોતાં લગભગ 256 ડૉક્ટરોને સસ્પેંડ કરી દેવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
