For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યાં કુતરાં અને બિલાડીઓ ઉંઘે છે ગાદલા પર

|
Google Oneindia Gujarati News

dog-bed
નરસિંહપુર, 13 એપ્રિલઃ અહીંના માર્ગો પર ફરતા અબોલ પ્રાણીઓ(કુતરાં, બિલાડી, બકરી)ને વાટકા અથવા તો પ્લેટમાં ખાવવાનું ખવડાવવામા આવે છે અને તેમને ઉંઘવા માટે ગાદલું પાથરવામાં આવે છે. તેમજ ઓછી ઉમરના પ્રાણીઓને બોટલથી દૂધ પિવડાવવામાં આવે છે. આ નજારો છે, મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાની એક આવાસનો. આ આવાસ રસ્તા પર ફરતા જાનવરોનું આશ્રય સ્થળ બની ગયું છે.

નરસિંહપુરની ઋષા પ્રિયદર્શ માટે જાનવરોનું દુઃખ દુર કરવો જ જીવનનો ઉદ્દેશ્ય બની ગયો છે. તે જણાવે છે કે, એકવાર રસ્તાં પર બિમાર કુતરાંની સ્થિતિ જોઇને તેનું દીલ પીગળી ગયુ અને તે તેને પોતાના ઘરે લઇ આી, તેની સેવા-ચાકરી કરી તેને સુખનો અનુભવ કરાવ્યો. પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે જાનવરોની સેવા જ તેના જીવનનો ધ્યેય બની ગયો. ઋચા એ પોતાના આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે માતા માધુરીનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

માધુરી કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય છે અને સેવાનિવૃત્ત થયા બાદ પુત્રીની પશુસેવા અભિયાનનો સાથ નિભાવી રહ્યાં છે. રસ્તા પર ફરતા અને બીમારી સામે ઝઝુમતા કુતરાં, બિલ્લી, બકરી વગેરે જ્યારે પણ ઋચાની જરમાં આવે છે, તે તેમને પોતાના ઘરે લઇ આવે છે, એટલું જ નહીં, આ જાનવારને પોતાના હાથે ખાવાનું ખવડાવે છે અને તેમની દેખભાળ કરે છે. તેમના ઘરમાં જાનવરોને ઉંઘવા માટે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવે છે અને ખાવનું આપવા માટે વાસણ પણ છે. જ્યારે કોઇ જાનવર ઉમર કરતા નાનું હોય છે અથવા તેનું સ્વાસ્થ્ય વધારે ખરાબ હોય છે તો તેને બોટલથી દૂધ પીવડાવવામાં આવે છે.

English summary
Narsinhpur a village of madhya pradesh where dog and cat are sleeping on small bed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X