For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની રાષ્ટ્રપતિનું નામ ખોટું વાંચ્યું ને દૂરદર્શન એંકરની નોકરી ગઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નામનું ખોટું ઉચ્ચારણ કરવાના લીધે દૂરદર્શનના એક કૈજુએલ એંકરને નોકરીથી કાઢી મુકવામાં આવી છે.

-xi-jinping

અહીં એંકર ગઇકાલે રાત્રે 11 વાગ્યાના સમાચાર વાંચી રહી હતી. તેને રોમનમાં લખેલા અક્ષરો એક્સઆઇને 11જિનપિંગ વાંચ્યું. જો કે વાંચવું જોઇતું હતું શી જિનપિંગ. પરિણામ સ્વરૂપે તેને નોકરીમાં તગેડી મુકવામાં આવી.

જાણકારોના અનુસાર જણાવ્યા અનુસાર આ મોટી ભૂલ પર એંકર વિરૂદ્ધ તમામ ફોન સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરથી માંડીને દુરદર્શનના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચવા લાગ્યો.

ત્યારબાદ તે સમયે એંકરને રાતના જ સસ્પેંડ કરવાના આદેશ આપવામાં આવ્યા. દૂરદર્શનની એક એંકર શમ્મી નારંગે કહ્યું કે આ એકદમ ગંભીર મુદ્દો છે. તેનાપર એક્શન તો બને છે. હાં જો પહેલાં બન્યું હોત તો એંકર બચી જાત કારણ કે દર્શન એટલા સજાગ રહેતા ન હતા.

English summary
In a quick decision, Doordarshan anchor sacked for not speaking the name of Chinese president correctly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X