તમારા સુધી દુનિયાભરની તમામ મોટી ખબરો પહોંચશે માત્ર 60 સેકેન્ડમાં

દેશ અને દુનિયામાં શું થઇ રહ્યું છે? તે જાણવા માટે અને તાજા સમાચારોથી અપટેડ રહેવા માટે મોબાઇલ એક સૌથી સારું માધ્યમ છે. તેમાં પણ જો તમારા ફોનમાં 60 સેકેન્ડ નાઉ એપ હોય, તો પછી તમે દુનિયાના તમામ ખબર તમારા મોબાઇલમાં એક ક્લિક કરીને વાંચી શકશો.
આ શ્રેષ્ઠ સર્વિસનો લાભ લેવા માટે બસ તમારે તમારા ઇન્ડ્રોંઇડ ફોનમાં એક એપ્લીકેશન એટલે કે એક એપ ડાઉનલોડ કરવું પડશે.

ડાઉનલોડ કરવા માટે તમે ગૂગલ પ્લેમાં જાવ. ત્યાં સર્ચ કરો 60 Seconds Now. અને જ્યારે તમને આ આપ દેખાય તમે તેને તમારા ફોનમાં ઇનસ્ટોલ કરો. વધુમાં આ એપ પાંચ ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં ગુજરાતી ભાષા પણ છે.

60 seconds now એપ અહીંથી ઇનસ્ટોલ કરો

કેમ 60SecondsNow અન્ય એપ કરતા અલગ છે
1. આ એપનું પૃષ્ઠ સ્મૂધ છે. તમે પુસ્તકના પાના ફેરવો છો તેવી રીતે ખબરો વાંચી શકશો.
2. કોઇ એક જ ચેનલની નહીં પણ તમામ ચેનલોની ખબર તમને એક જ જગ્યાએ મળશે.
3. વધુમાં તમે તમારી પસંદગીની કેટેગરી નક્કી કરી શકો છો. જેમ કે ભારત, રમત, મનોરંજન...
4. આ એપમાં તમે તમામ ખબરો સંક્ષિતમાં એટલે કે 45 શબ્દોમાં વાંચી શકશો. અને જો તમારે વિસ્તૃત માહિતી જોઇતી હોય તો આ એપ દ્વારા બીજી સાઇટ પર જઇને પણ તમે આ ખબરોને વિસ્તૃતમાં વાંચી શકો છો.

તો બસ પછી ઉપાડો તમારો મોબાઇલ અને તેમાં આ એપને ડાઉનલોડ કરી લો. આ માટે તમે તસવીરમાં આપેલ ક્યૂઆર કોડનો પણ ઉપયોગ કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X