અંદમાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ગઈ રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝટકા ગઈ રાતે 3.49 વાગે અનુભવાયા છે.

અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ગઈ રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝટકા ગઈ રાતે 3.49 વાગે અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી છે. આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકશાનના હજુ સુધી કોઈ સમાચાર આવ્યા નથી. ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ લોકોમાં ભયનો માહોલ છે. આ પહેલા 21 મેના રોજ પણ અંદમાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેની તીવ્રતા 5.6 નોંધવામાં આવી હતી. ગયા બુધવારે ગુજરાતના બનાસકાંઠામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ઝટકાની તીવ્રતા 2.3 માપવામાં આવી.

Earthquake
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X