દિલ્લીમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8

રાજધાની નવી દિલ્લીમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા.

Earthquake in Delhi: નવી દિલ્લીઃ રાજધાની નવી દિલ્લીમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે 9.17 વાગે અનુભવાયા છે અન તેને પશ્ચિમી દિલ્લીમાં માપવામાં આવ્યા છે.

earthquake

એક સપ્તાહમાં આ ત્રીજી વાર છે જ્યારે દિલ્લી એનસીઆરમાં ભૂકંપથી ધરતી કાંપી છે. આ પહેલા 26 જાન્યુઆરીએ ઝટકા અનુભવાયા હતા. જેનુ કેન્દ્ર દક્ષિણ-પશ્ચિમ દિલ્લીમાં હતુ. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 1.9 હતી. વળી, 22 જાન્યુઆરીએ પણ ભૂકંપના ઝટકા આવ્યા હતા જેની તીવ્રતા ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ 1.9 જ માપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X