હિમાચલ પ્રદેશમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

ચંબા - લાહૂલ - સ્પિટિ સરહદ વિસ્તારમાં સવારના સમયે કામકાજમાં વ્યસ્ત લોકોએ ભૂકંપની કંપારી અનુભવતા જ તેઓ ઘરની બહાર આવી ગયા હતા. આ કુદરતી આફતમાં કોઇ જાનહાનિ થઇ હોવાના સમાયાર મળ્યા નથી.
મેટ વિભાગના જણાવ્યા અનુસાર આ ધ્રુજારી ખૂબ ઓછી સેકન્ડ માટે અનુભવવામાં આવી હતી. આ ભૂકંપનું મૂળ કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરની સરદહ પાસે આવેલા ચંબા - લાહૂલ - સ્પિટિ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
