Vinod Bhanusgali: ફિલ્મ પ્રોડ્યૂસર વિનોદ ભાનુશાલીના ઠેકાણે પર ED ની રેડ
IT Raid at Film Producers: આવક વિભાગ દ્વારા ટી સીરિજના પ્રોડ્યૂસર વિનોદ ભાનુશાલીના ઠેકાણા પર રેડ પાડી હતી. વિનોદ ભાનુશાળી સિવાય આયકર વિભાગની ટીમ કઇ અન્ય પ્રોડ્યૂસરના ઠેકાણાના ઘરે પણ રેડ કરવામાં આવી રહી છે.આયકર વિભાગની ટીમ મુંબઇ સ્થિત આ પ્રોડયૂસરના ઠેકાણા પર કથિત ટેક્સ ચોરીના મામલે રેડ કરી રહી છે. આ પહેલા પ્રોડ્યુસર જંયતીલાલ ગદાના ઠેકાણા પર પણ રેડ કરવાામં આવી હતી.

વનોધ ભાનુશાળી સ્ટૂડિયો લિમિટેડ પર આવક વિભાગની ટીમે રેડ કરી હતી. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત હિટ્સ મ્યુઝિકના ઠેકાણે અને ભાનુશાળીના ઘર અને ઓફિસ પર પણ રેડ કરવાામાં આવી હતી.
આવક વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે, પ્રોડ્યૂસર વિનોધ ભાનુશાલી અે અમુક અ્ય પ્રોડક્શન હાાઉસના ઠેકાણો પર રેડ કરવામાં આવી છે. આ લોકો પર ટેક્સ ચોરીનો આરોપ છે. જંયતિલાલ ગદાના ઠેકાણા પર પણ રેડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
