એજાઝ ખાનને મુંબઇ પોલીસે કર્યો ગિરફ્તાર, આ નિવેદન બદલ કર્યો આરોપ
પોતાના નિવેદનને લઈને હંમેશા વિવાદોમાં રહેનાર અભિનેતા એજાઝ ખાન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાતા જોવા મળે છે. શનિવારે મુંબઇ પોલીસે ઉજાઝ ખાનની ઉશ્કેરણીજનક નિવેદનના આરોપમાં ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી પોલીસ ખાર
પોતાના નિવેદનને લઈને હંમેશા વિવાદોમાં રહેનાર અભિનેતા એજાઝ ખાન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાતા જોવા મળે છે. શનિવારે મુંબઇ પોલીસે ઉજાઝ ખાનની ઉશ્કેરણીજનક નિવેદનના આરોપમાં ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી પોલીસ ખાર પોલીસ મથકે અભિનેતા વિરુદ્ધ બદનામી, અભદ્ર ભાષા અને પ્રતિબંધિત હુકમોના ભંગના કેસ દાખલ થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: ઇન્દોરમાં સર્વે માટે ગયેલ મેડીકલ ટીપ પર ચાકુથી હુમલો, બચાવવા આવેલ યુવક ઘાયલ












Click it and Unblock the Notifications
