બડગાંવમાં લશ્કરના ત્રણ આતંકીઓને સુરક્ષાકર્મીઓએ ઘેર્યા, ચાલી રહી છે અથડામણ
જમ્મુ-કાશ્મીરના બડગાંવમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બડગાંવમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એન્કાઉન્ટર બડગાંવના વૉટરહેલ વિસ્તારમાં ચાલી રહ્યુ છે. એડીજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યુ કે આ વિસ્તારમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આતંકવાદી લતીફ રાથેરને સુરક્ષાકર્મીઓએ ઘેરી લીધો છે. લતીફ અનેક સામાન્ય લોકોની હત્યામાં સામેલ છે. તે રાહુલ ભટ્ટ અને આમરીન ભટ્ટની હત્યામાં પણ સામેલ છે.













Click it and Unblock the Notifications
