Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો

દેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો

દેશમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. આ કડીમાં ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગો પણ કોરોનાથી સ્ંક્રમિત થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે નવેમ્બર 2019માં રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે જ રામ મંદિર કેસનો ફેસલો સંભળાવ્યો હતો.

ranjan gogoi

જણાવી દઈએ કે રંજન ગોગોઈ પહેલા દેશના બે કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સ્ટાફના અધિકારીને કોરોના પોઝિટિવ થયા બાદ ખુદને આઈસોલેટ કરી લીધા હતા.

ધર્મેન્દ્ર પ્રધાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમિત થયાની જાણકારી મળતા જ ગૃહમંત્રી અમિત શાહને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પણ કહ્યું કે તેઓ સંપૂર્ણપણે ઠીક છે અને તબીબોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થયા છે.

સીએમથી લઈ રાજ્યપાલ પણ સંક્રમિત

બે કેન્દ્રિય મંત્રી ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્દારમૈયા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તમિલનાડુના ગવર્નર બનવાલી લાલ પુરોહિત પણ કોરોના વાયરસ પોઝિટિવ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X