Exit Poll 2023 : રાજસ્થાનમાં બીજેપી સરકાર બનાવી શકે, જાણો બીજા રાજ્યોમાં શું સ્થિતી?

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરૂ થઈ ગયુ છે અને હવે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. આ પોલમાં ચૌકાવનારા આંકડા સામે આવી રહ્યા છે.

તેલંગાણામાં આજે મતદાન સમાપ્ત થયું અને બાકીના ચાર રાજ્યોમાં મતદાન પહેલા જ પુરૂ થઈ ચુક્યુ છે ત્યારે એક્ઝિટ પોલના આંકડામાં બીજેપી માટે સારા સમાચાર સામે આવ્યા છે.

Exit Poll 2023

News18 એક્ઝિટ પોલ અનુસાર, રાજસ્થાનમાં બીજેપી સરકાર બનાવી શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે.

જ્યારે તેલંગાણા અને મિઝોરમમાં પ્રાદેશિક પક્ષો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. પાંચ રાજ્યોમાં 3 ડિસેમ્બરે મતગણતરી બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

એક્ઝિટ પોલ શું કહે છે?
મધ્યપ્રદેશમાં બીજેપીને 112 બેઠકો, કોંગ્રેસને 113 બેઠકો અને અન્યને 4 બેઠકો મળવાની ધારણા છે.
રાજસ્થાનમાં બીજેપીને 111 બેઠકો, કોંગ્રેસને 74 બેઠકો અને અન્યને 14 બેઠકો મળવાની ધારણા છે.
તેલંગાણામાં કોંગ્રેસને 56, ભારત રાષ્ટ્ર સમિતિને 48 બેઠકો અને અન્યને 0 બેઠકો મળવાની ધારણા છે.
છત્તીસગઢમાં કોંગ્રેસને 47, ભાજપને 40 અને અન્યને 3 બેઠકો મળવાની ધારણા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X