એક્ઝિટ પોલ મુજબ એનડીએને બહુમતિ, યુપીએનો પરાજય

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 મેઃ દેશભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. દેશભરમાં ચૂંટણી પંચ દ્વારા નવ તબક્કામાં મતદાન કરાવવામાં આવ્યું હતું. જેમાં આ વખતે મતદાતાઓ દ્વારા ભારે ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવ્યું છે. દેશના અનેક રાજ્ય એવા છે, જ્યાં મતદાતાઓ દ્વારા મન મુકીને મતદાન કરવામાં આવ્યું છે. જેના કારણે અનેક રાજકીય પાર્ટીઓના સમીકરણો બદલાઇ ગયા હશે. તો આ સાથે જ ઓપિનિયન પોલમાં જે પ્રકારનો મહોલ દર્શાવવામાં આવ્યો હતો, તેના પર પણ મતદાતાઓએ કરેલા મતદાનની અસર જોવા મળી રહી હશે. એ વાતને ધ્યાનમાં રાખીને વિવિધ ચેનલો આજે એક્ઝિટ પોલ રજૂ કરી રહી છે, તેનું લાઇવ અપડેટ અહી એક સાથે આપવામાં આવી રહ્યું છે.

ચેનલ NDA UPA ત્રીજો મોરચો અન્ય
આજતક-સિસેરો 272 115 0 156
ઇન્ડિયા ટીવી- સી વોટર
289 101 0 153
ન્યુઝ 24- ચાણક્ય
340 70 0 133
ટાઇમ્સ નાઉ 249 148 0 146
એબીપી ન્યુઝ-નિલ્સન 281 97 0 165
આઇબીએન 7-સીએસડીએસ 282 102 0 159
ઇન્ડિયા ન્યુઝ- એક્સિસ પોલ
287 107 0 152
ન્યુઝ નેશન-ઓઆરજી 237-253 11-143 0 119-126

લાઇવ અપડેટ
કર્ણાટક
ન્યુઝ 24- ભાજપ 17-23, કોંગ્રેસ 4-8, જેડીએસ 1-3
આજતક- ભાજપ 6-10, કોંગ્રેસ 15-19, જેડીએસ 2-4

કેરળ
ન્યુઝ 24- યુડીએફ 8-12, એલડીએફ 8
આઇબીએન 7- યુડીએફ 11-14, એલડીએફ 6-9

આસામ
ન્યુઝ 24- ભાજપ 8, કોંગ્રેસ 4, અન્ય 2
ઇન્ડિયા ટીવી- ભાજપ 6, કોંગ્રેસ 5 અન્ય 3

તમિળનાડુ
ન્યુઝ 24- એઆઇડીએમકે 23-37, ડીએમકે 3-5, ભાજપ 5, કોંગ્રેસ 0
આઇબીએન 7- એઆઇડીએમકે 22-28, ડીએમકે 7-11, ભાજપ 4-6

મધ્ય પ્રદેશ
ન્યુઝ 24- ભાજપ 23-26 , કોંગ્રેસ 1-3
આજતક- ભાજપ 23-27, કોંગ્રેસ 3-5, અન્ય 1

પંજાબ
ન્યુઝ નેશનઃ- ભાજપ 7-9 ,કોંગ્રેસ 4-6,
ન્યુઝ 24- આપ 3-7, ભાજપને 3-7, કોંગ્રેસ 1-5
આઇબીએન 7- ભાજપ- અકાલી દલ 6-9, કોંગ્રેસ 3-5, આપ 1-3
એબીપી ન્યુઝ- અકાલી દલ 4, ભાજપ 1, કોંગ્રેસ 7, આપ 1

હરિયાણા
ન્યુઝ નેશનઃ- ભાજપ 3-4, કોંગ્રેસ 6-7
ન્યુઝ 24- ભાજપ 6-8, કોંગ્રેસ 1

મહારાષ્ટ્ર
ન્યુઝ નેશન- ભાજપ(શિવસેના)- 27-31, કોંગ્રેસ 17-21,
એબીપી- ભાજપ 21, શિવસેના 11, એમએનએસ 0, કોંગ્રેસ 9, એનસીપી 6, આપ 1
ઇન્ડિયા ટીવી- ભાજપ+ 32, કોંગ્રેસ+ 14, એમએનએસ 0, આપ 0
આજતક- ભાજપ- 27-35, કોંગ્રેસ 11-15, અન્ય 2-6

રાજસ્થાન
ન્યુઝ નેશન- ભાજપ 10-11, કોંગ્રેસ 13-14, અન્ય 1

પશ્ચિમ બંગાળ
આઇબીએન 7- ટીએમસી -25-31, લેફ્ટ- 7-11, કોંગ્રેસ 2-4, ભાજપ 1-3
ટાઇમ્સ નાઉ- ટીએમસી- 20,લેફ્ટ- 15, કોંગ્રેસ- 5, ભાજપ- 2
એબીપીઃ- ભાજપ 1, કોંગ્રેસ 5, ટીએમસી 24, લેફ્ટ 12
ઇન્ડિયા ટીવી- ભાજપ 2, ટીએમસી 27, કોંગ્રેસ 4, લેફ્ટ 9
ન્યુઝ 24- ભાજપ 8, ટીએમસી 21-25, કોંગ્રેસ 3-7

ઓરિસ્સા
આઇબીએન 7- બીજેડી 12-16, ભાજપ 3-7, કોંગ્રેસ 1-4

છત્તીસગઢ
ન્યુઝ 24- ભાજપ 8-10, કોંગ્રેસ 3-1

બિહાર
એક્સિસઃ- ભાજપ 24, એલજેપી 5, કોંગ્રેસ 3,
એબીપીઃ- ભાજપ 19, એલજેપી 2, આરજેડી 10, કોંગ્રેસ 4, જેડીયુ 5
ટાઇમ્સ નાઉ- ભાજપ 28, જેડીયુ 10, કોંગ્રેસ 2

ગુજરાત
ન્યુઝ 24- ભાજપ 23-26, કોંગ્રેસ 0-3, આપ-0, અન્ય-0
આજતક- ભાજપ 24-26, કોંગ્રેસ 0-2

દિલ્હી
આજતકઃ-ભાજપ- 5-7, કોંગ્રેસ-0, આમ આદમી પાર્ટી- 0-2 બેઠક
ન્યુઝ 24- ભાજપ 6-7, કોંગ્રેસ 0, આપ-01
આઇબીએન 7- ભાજપ- 5-7, કોંગ્રેસ-0, આમ આદમી પાર્ટી- 0-2 બેઠક

ઉત્તર પ્રદેશ
એબીપી ન્યુઝઃ- એનડીએ 46, યુપીએ 8, લેફ્ટ -0, અન્ય 26
ભાજપ- 46, કોંગ્રેસ 8, બીએસપી 13, એસપી 12, અન્ય 1
ઇન્ડિયા ટીવી- ભાજપ 54, બસપા 8, એસપી 11, કોંગ્રેસ 7
એક્સિસઃ- ભાજપ 54, એસપી 11, બીએસપી 7, કોંગ્રેસ 7
આઇબીએન 7- ભાજપ 45-53, બસપા 10-14, સપા 13-17, કોંગ્રેસ 3-5

5.29 pm: દેશભરમાં એક્ઝિટ પોલને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ ચેનલો દ્વારા આજે એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવનારા છે. એક્ઝિટ પોલને લઇને આજે સેંસેક્સમાં પણ તેની સકારાત્મક અસર જોવા મળી હતી.

exit-poll
ભાજપ તરફથી નરેન્દ્ર મોદીને એક મજબૂત પીએમ પદના ઉમેદવાર તરીકે ઉભા કરીને દેશમાં એક મોદીની લહેર ઉભી કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસના રાજમાં જે ભ્રષ્ટાચાર અને મોંઘવારી વધી હતી, તેનાથી જનતા ખાસી નારાજ હતી, તેથી સ્વાભાવિક પણે એવું માનવામાં આવી રહ્યું છેકે દેશમાં જે પ્રકારે મતદાન થયું છે, તેની પાછળ મોદીની લહેર હોઇ શકે છે, પરંતુ સાચી ખબર 16 મેના રોજ મત ગણતરી દરમિયાન જ પડશે.

English summary
lok sabha election 2014's exit poll of all news channel is here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X