કર્ણાટક: વિધાયકના ઘરની બહાર બૉમ્બ વિસ્ફોટ, એકનું મૌત
બેગ્લોરનાં રાજરાજેશ્વરી નગરમાં વિધાયકના ઘરની નજીક ધમાકો થયાની ખબર આવી છે. અહીં વિધાયક મુનિરત્નના ઘરની પાસે વિસ્ફોટ થયો છે.
બેગ્લોરનાં રાજરાજેશ્વરી નગરમાં વિધાયકના ઘરની નજીક ધમાકો થયાની ખબર આવી છે. અહીં વિધાયક મુનિરત્નના ઘરની પાસે વિસ્ફોટ થયો છે. આ ધમાકામાં એક વ્યક્તિની મૌત થઇ ચુકી છે. આ ઘટના વિશે જાણકારી મળ્યા પછી પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ઘટના વિશે તપાસ કરી રહી છે. હજુ સુધી ધમાકો થવાનું કારણ જાણી શકાયું નથી.

આ ઘટના વિશે જાણકારી આપતા બેંગ્લોર શહેરના પોલીસ કમિશ્નર ટી સુનિલ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બ્લાસ્ટમાં વેંકટેશ નામના વ્યક્તિની મૌત થઇ ચુકી છે. આ ધમાકો સવારે 9.20 વાગ્યો થયો. આ ઘટનાની જાણકારી મળ્યા પછી અહીં ફોરેન્સિક લેબની ટીમ પહોંચી ચુકી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
#Karnataka: One person has died in an explosion outside the residence of Rajarajeshwari Nagar MLA, Munirathna, in Vyalikaval. Police is present at the spot, probe is underway. pic.twitter.com/EFGCLpMDt9
— ANI (@ANI) May 19, 2019
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
