G-20 Meeting: એસ.જયશકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત, સહરદ વિવાદ મામલે કરી ચર્ચા
G-20 વિદેશ મંત્રી નવી દિલ્હીમાં એકત્રીત થયા છે. આ વચ્ચે ગુરુવારે મહત્વની ભેઠક મળઈ હતી. જેમા વિદેશમંત્રી એસ. જયશંકરે ચીનાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી.
G-20 ની વિદેશ મંત્રીઓની બેઠક નવી દિલ્હીમાં ચાલી રી છે. આ બેઠક વચ્ચે ગુરુવારે ભારતીય વિદેશ મંતરી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી કિન ગૈંગ સાથે મુલાકાત કરી હતી. આ દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશોના નેતાઓની વાતચીત વર્તમાન પડકારોને દુર કરવા પર કેન્દ્રીત હતા. આ સિવાય બેઠકમાં સરહદ ક્ષેત્રની આસપાસ શાંતિ પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશી મામલોના એક્સપર્ટ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે ઘણી મહત્વની છે.

આ બેઠકમાં એસ. જયશંકરે ટ્વીટર કરીને લખ્યુ કે, આજે જી 20 વિદેશ મંત્રીઓની બેઠકના અવસર પર ચીની વિદેશ મંત્રી કિન ગૈંગ સાથે મુલાકાત કરી હતી. અમારી ચર્ચા દ્વિપક્ષીય સંબંધો, વિશેષ રુપથી સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ અને પડકારો પર કેન્દ્યીત હતી. અમે જી20 એજેન્ડા વિશે વાાત કરી હતી.
તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં કિન ગૈંગે ચીનના વિદેશ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. આ તેમની પહેલી દિલ્હી યાત્રા છે. તો લદ્દાખ વિવાદનેલઇને ભરાત અને ચીનની સરહદ પર 17 પ્રવાસની બેઠક કરી હતી. જેમા ઘણા વિવાદોનો હલ નિકળ્યો. આ બેઠક પર દેશોની નજર ટકેલી હતી. તો બીજી તરફ ચીને વિદેશ મંત્રીઓને મળતા પહેલા જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી એટની બ્લિકન સાથે પણ વાતચીત કરી હતી. બંને દેશના નેતાઓએ રૂસ-યુક્રેન યુદ્ધ જેવા વિષયો પર ચર્ચા કરી હતી.












Click it and Unblock the Notifications
