For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક્ટ : ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી મજબૂત સેના

|
Google Oneindia Gujarati News

ગ્લોબલ ફાયરપાવર દ્વારા કેટલાક દિવસો પહેલા દુનિયાની 10 સૌથી શક્તિશાળી સેનાઓની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં ભારતીય સેના ચોથા સ્થાને આવી છે.

ભારત ચોથા ક્રમે છે. આ પહેલાના ત્રણ સ્થાને અનુક્રમે અમેરિકા, રશિયા અને ચીન આવે છે. ગ્લોબલ ફાયરપાવરના સર્વેક્ષણ અનુસાર આજે સમગ્ર વિશ્વમાં તમામ દેશો પોતાની તાકાત અને સંભાવનાઓ અંગે બીજા દેશોને બતાવી આપવા માંગે છે.

આ બાબતો માત્ર રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વની છે એવું નથી પરંતુ તેમની પાસે રહેલી ડિપ્લોમેટિક સંપત્તિની માહિતી આપવા માટે અતિમહત્વની પણ છે. ગ્લોબલ પાવરે દુનિયાના 106 દેશો પાસે રહેલી વર્તમાન એરક્રાફ્ટ કેરિયર્સ, સૈનિકોની સંખ્યા અને કેટલીક વાતોને આધાર બનાવીને એક પાવર ઇન્ડેક્સ તૈયાર કરી છે.

આ લિસ્ટમાં ન્યૂક્લિયર હથિયારોને સામેલ કરવામાં આવ્યા નથી. ન્યુક્લિયર પાવરને જો આ યાદી તૈયાર કરવાના માપદંડોમાં સામેલ કરવામાં આવે તો અમેરિકા અને રશિયા દુનિયાના એવા બે દેશ છે જેમની પાસે સૌથી વધારે ન્યુક્લિયર હથિયારો છે. અમેરિકા પાસે 8500 ન્યુક્લિયર વેપન્સ છે,જ્યારે રશિયા પાસે 7700 ન્યુક્લિયર વેપન્સ છે.

આ યાદીમાં ચીન ત્રીજા અને ભારત ચોથા ક્રમે છે. પાકિસ્તાન આ યાદીમાં 15મા સ્થાને છે. આગળની સ્લાઇડ્સમાં જાણો દુનિયાના 10 સૌથી શક્તિશાળી સેનાઓ અને તેમની સૈન્ય સંપત્તિ વિશે...

1 યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા

1 યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા


રક્ષા બજેટ : 689,591,000,000 ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 1,477,896
લેબર ફોર્સ : 153,600,000
ટોટલ એરક્રાફ્ટ : 15,293

2 રશિયા

2 રશિયા


રક્ષા બજેટ : 64,000,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 1,200,000
લેબર ફોર્સ : 75,330,000
ટોટલ એરક્રાફ્ટ :4,498
ટેંક્સ : 15,500
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 224
સબમરીન : 63

3 ચીન

3 ચીન


રક્ષા બજેટ : 1,29,272,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 2,2,285,000
લેબર ફોર્સ : 795,500,000
ટોટલ એરક્રાફ્ટ :5,048
ટેંક્સ : 9,150
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 972
સબમરીન : 69

4 ભારત

4 ભારત


રક્ષા બજેટ : 44,282,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 1,325,000
લેબર ફોર્સ : 487,600,000
ટોટલ એરક્રાફ્ટ : 1,962
ટેંક્સ : 3,569
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 170
સબમરીન : 17

5 યુનાઇટેડ કિંગડમ

5 યુનાઇટેડ કિંગડમ


રક્ષા બજેટ : 57,875,170,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 224,500
લેબર ફોર્સ : 31,720,000
ટોટલ એરક્રાફ્ટ : 1,412
ટેંક્સ : 407
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 77
સબમરીન : 11

6 ફ્રાન્સ

6 ફ્રાન્સ


રક્ષા બજેટ : 58,244,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 362,485
લેબર ફોર્સ : 29,610,000
ટોટલ એરક્રાફ્ટ : 544
ટેંક્સ : 423
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 180
સબમરીન : 0

7 જર્મની

7 જર્મની


રક્ષા બજેટ : 43,478,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 148,996
લેબર ફોર્સ : 43,620,000
ટોટલ એરક્રાફ્ટ : 925
ટેંક્સ : 408
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 67
સબમરીન : 4

8 તુર્કી

8 તુર્કી


રક્ષા બજેટ : 18,185,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 41637,773
લેબર ફોર્સ : 27,340,000
ટોટલ એરક્રાફ્ટ : 989
ટેંક્સ : 3,657
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 115
સબમરીન : 14

9 ઉત્તર કોરિયા

9 ઉત્તર કોરિયા


રક્ષા બજેટ : 28,280,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 653,000
લેબર ફોર્સ : 25,100,000
ટોટલ એરક્રાફ્ટ : 1,393
ટેંક્સ : 2,346
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 166
સબમરીન : 14

10 જાપાન

10 જાપાન


રક્ષા બજેટ : 49,100,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 53,608,446
લેબર ફોર્સ : 65,550,000
ટોટલ એરક્રાફ્ટ : 1,595
ટેંક્સ : 767
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 131
સબમરીન : 16

1 યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
રક્ષા બજેટ : 689,591,000,000 ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 1,477,896
લેબર ફોર્સ : 153,600,000
ટોટલ એરક્રાફ્ટ : 15,293

2 રશિયા
રક્ષા બજેટ : 64,000,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 1,200,000
લેબર ફોર્સ : 75,330,000
ટોટલ એરક્રાફ્ટ :4,498
ટેંક્સ : 15,500
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 224
સબમરીન : 63

3 ચીન
રક્ષા બજેટ : 1,29,272,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 2,2,285,000
લેબર ફોર્સ : 795,500,000
ટોટલ એરક્રાફ્ટ :5,048
ટેંક્સ : 9,150
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 972
સબમરીન : 69

4 ભારત
રક્ષા બજેટ : 44,282,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 1,325,000
લેબર ફોર્સ : 487,600,000
ટોટલ એરક્રાફ્ટ : 1,962
ટેંક્સ : 3,569
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 170
સબમરીન : 17

5 યુનાઇટેડ કિંગડમ
રક્ષા બજેટ : 57,875,170,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 224,500
લેબર ફોર્સ : 31,720,000
ટોટલ એરક્રાફ્ટ : 1,412
ટેંક્સ : 407
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 77
સબમરીન : 11

6 ફ્રાન્સ
રક્ષા બજેટ : 58,244,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 362,485
લેબર ફોર્સ : 29,610,000
ટોટલ એરક્રાફ્ટ : 544
ટેંક્સ : 423
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 180
સબમરીન : 0

7 જર્મની
રક્ષા બજેટ : 43,478,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 148,996
લેબર ફોર્સ : 43,620,000
ટોટલ એરક્રાફ્ટ : 925
ટેંક્સ : 408
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 67
સબમરીન : 4

8 તુર્કી
રક્ષા બજેટ : 18,185,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 41637,773
લેબર ફોર્સ : 27,340,000
ટોટલ એરક્રાફ્ટ : 989
ટેંક્સ : 3,657
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 115
સબમરીન : 14

9 ઉત્તર કોરિયા
રક્ષા બજેટ : 28,280,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 653,000
લેબર ફોર્સ : 25,100,000
ટોટલ એરક્રાફ્ટ : 1,393
ટેંક્સ : 2,346
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 166
સબમરીન : 14

10 જાપાન
રક્ષા બજેટ : 49,100,000,000ડોલર
એક્ટિવ મિલિટરી પર્સોનલ્સ : 53,608,446
લેબર ફોર્સ : 65,550,000
ટોટલ એરક્રાફ્ટ : 1,595
ટેંક્સ : 767
ટોટલ નેવલ સ્ટ્રેન્થ : 131
સબમરીન : 16

English summary
Here are the reseaons thay Why Indian army is fourth strongest army of the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X