For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાડીનાં બધાં જ કાગળિયાં હોય તો પણ ચલાન કપાય શકે, જાણો

ગાડીનાં બધાં જ કાગળિયાં હોય તો પણ ચલાન કપાય શકે, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બરથી લાગૂ થયેલ સંશોધિત મોટર વ્હીકલ એક્ટ 2019 લાગૂ થયા બાદ દંડમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાય તેને તગડો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જ્યારે તગડા દંડના ડરથી ધીરે-ધીરે લોકોએ નિયમોનું પાલન અને વાહનોના કાગળ અપડેટ કરવા શરૂ કી દીધું છે. ટ્રાફિક નિયમોની વાત કરીએ તો વિપરીત દિશામાં વાહન ચલાન કોઈ ગંભીર અપરાધથી ઓછો નથી.

રોંગ સાઈડ પર જતા ચાલકોને સીધા કર્યા

રોંગ સાઈડ પર જતા ચાલકોને સીધા કર્યા

પરંતુ જૂનથી પહેલા માત્ર 100 રૂપિયા દંડ વસૂલી દોષી ચાલકોને છોડી મૂકવામાં આતા હતા. જ્યારે હવે તેના ઉલ્લંઘન પર દંડની રાશિ વધારી દેવામાં આવી છે. પહેલીવાર નિયમો તોડવા પર 500 રૂપિયા અને બીજીવાર 1000 રૂપિયાના દંડનું પ્રાવધાન છે. વિપરીત દિશામાં વાહન ચલાવતા વાહન ચાલકોથી નિપટવા માટે નોએડા પ્રાધિકરણે ટાયર કિલર અને ટાયર બેરિયરનો ફોર્મ્યુલા અપનાવ્યો હતો, પરંતુ ફેલ થઈ ગયો છે.

રોંગ સાઈડમાં વાહન ચલાવતા 54664 ચાલાન કપાયાં

રોંગ સાઈડમાં વાહન ચલાવતા 54664 ચાલાન કપાયાં

સેક્ટર-77 ક્રોસિંગ પર ટાયર કિલર લગાવવામાં આવ્યાં હતાં તે પહેલા દિવસે જ જવાબ આપી ગયાં. જે બાદ સેક્ટર 50/41 યૂ-ટર્ન પર ટાયર બેરિયર લગાવી દેવામાં આવ્યાં હતાં પરંતુ આ પણ વધુ દિવસો સુધી ન ચાલ્યાં. પ્રાધિકરણે તેમની લગામ પહેલા વિદેશી ટેક્નિકનો હવાલો આપ્યો હતો. આ વર્ષે માત્ર 8 મહિનામાં એટલે કે ઓગસ્ટ સુધી 54664 ચલાન વિપરીત દિશામાં વાહન ચલાવવાનાં કપાયાં છે.

કેટલાય સ્થળ ચિહ્નિત કરવામાં આવ્યાં છે

કેટલાય સ્થળ ચિહ્નિત કરવામાં આવ્યાં છે

સેક્ટર 60 અંડરપાસ ઉપર, સેક્ટર 60 યૂફ્લેક્સ કટ, સેક્ટર 31/25 ચોકડી, ખોડા તિરાહા, મૉડલ ટાઉન અંડરપાસ, સેક્ટર 71, ઉદ્યોગ માર્ગ, સેક્ટર 20 બીએસએનએલ ચોક, સેક્ટર 6 ચોક, હરોલા ચોક, નયા બાંસ ચોક, બૉટેનિકલ ગાર્ડન, કૈલાશ હોસ્પિટલ જેવાં સ્થળ ચિહ્નિત કરવાાં આવ્યાં છે. આ સ્થળો પર વિપરિત દિશામાં વાહન ચલાવવાના વધુ મામલા સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે આ વિસ્તારોમાં પોલીસકર્મીઓની ડ્યૂટી લગાવવામાં આવી રહી છે. જાન્યુઆરીમાં વિપરીત દિશાના 3439 ચલાન કપાયાં હતાં, જ્યારે મે મહિનામાં સૌથી વધુ 9817 ચલાન કપાયાં હતાં. જ્યારે જુલાઈમાં આ સંખ્યા 8466 હતી. આ ઉપરાંત ઓગસ્ટમાં 5113 ચલાન કપાયાં હતાં.

ન્યાય માટે પેટ્રોલ લઈ ટાકા પર ચડી ગયો આખો પરિવાર, ઉતરવા માટે તૈયાર નથીન્યાય માટે પેટ્રોલ લઈ ટાકા પર ચડી ગયો આખો પરિવાર, ઉતરવા માટે તૈયાર નથી

English summary
fine can be imposed if you stuck in wrong side
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X