ડીઆરડીઓના ચાંદીપુર પરિસરમાં આગ

ચાંદીપુર પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી પી કે આચાર્યએ કહ્યું હતું કે આગ 'પ્રૂફ એન્ડ એક્સપેરીમેંટલ એસ્ટેબ્લિશમેંટ'ના મેગેજીન સ્ટોરમાં લાગી હતી. જ્યાં અલગ-અલગ માત્રાના બોમ્બને ખોલવામાં આવે છે અને યુદ્ધ સામગ્રીને પરીક્ષણ માટે સંગ્રહ કરીને રાખવામાં આવે છે. તેમને કહ્યું હતું કે હજુસુધી કોઇ હતાહત થવાના સમાચાર મળ્યા નથી. આગ પર કાબૂ મેળવવા માટે લગભગ એક ડઝન ફાયરબ્રિગેડની ગાડીઓને લગાવવામાં આવી છે. સંપૂર્ણ પરિસરને સીલ કરી દેવામાં આવેલ છે.












Click it and Unblock the Notifications
