મુંભઇ-અમદાવાદ હાઇવે પર બસમાં લાગી આગ, મુખ્યમંત્રી પહેચ્યા ઘટના સ્થળે
મુંભઇ-અમદાવાદ હાઇવે પર એક બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. શનિવારેની રાત્રે આ બસમાં અચનાક આગ લાગી ગઇ હતી. બસમાં 14 યાત્રી સ્વાર હતા. સારી વાત એ છે કે, બસમા સવાર તમામ 14 યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ બસ અમદાવાદથી હૈદરાબાદ જઇ રહી હતી.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યા છે. જેનો પાલઘર પોલીસે પુષ્ટી કરી છે. ઘટના બાદ મહારાષ્ટ્રના મુક્યમંત્રી એકનાથ શિંદે ખુલ ઘટનાસ્થળે પહોચ્યા હતા.
#WATCH | A bus caught fire on Mumbai-Ahmedabad highway, no casualties reported, 14 passengers were there in the bus during the incident & are out safely. The bus was going from Ahmedabad to Hyderabad. Video confirmed by Palghar Police. pic.twitter.com/ItdcvB73aY
— ANI (@ANI) April 29, 2023












Click it and Unblock the Notifications
