News In Brief: રાંચીમાં ભાજપ-જેએમએમ વચ્ચે ઘર્ષણ, કેન્દ્રીય મંત્રીનો કરાયો વિરોધ

નવી દિલ્હી, 23 ઑગસ્ટઃ દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

follow-news-in-brief-01
11.35 AM: એલઓસી નજીક સુંરગ મળી, આર્મીને ક્રોસ બોર્ડર ટનલ હોવાની આશંકા.

11.15 AM: સીએમ હેમંત શોરેનનો હૂરિયોઃ જેએમએમ-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે રાંચીમાં ઘર્ષણ, કેન્દ્રિય મંત્રી એનએસ તોમરનો કરાયો વિરોધ, કાળા વાવટા ફરકાવાયા

11.02 AM: સુપ્રિમ કોર્ટમાં આજે યુપીએસસી સંદર્ભે તત્કાળ સુનાવણી

10.25 AM: ઇસરો અનુસાર 33 દિવસમાં ભારતનું માર્સ ઓર્બિટર લાલ ગ્રહમાં દાખલ થયું

9.40 AM: બોધગયા બ્લાસ્ટ કેસઃ આરોપીઓએ મિર્ઝાપુરમાંથી વિસ્ફોટકો મેળવ્યા હોવાની એનઆઇએને આશંકા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X