Go Firstની ફ્લાઇટમાં વિદેશીઓએ ક્રુ મેમ્બર સાથે કરી ગેરવર્તુણુંક, વિમાનમાંથી ઉતારી દેવાયા
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગોવા-મુંબઈ ફ્લાઈટ ફર્સ્ટ ગોમાં બે વિદેશી મુસાફરોને ગોવા એરપોર્ટ પર સુરક્ષાને સોંપવામાં આવ્યા હતા. કારણ કે બંનેએ ક્રૂ સાથે ગેરવર્તન કર્યું હતું.
ફ્લાઈટમાં ક્રૂ અને સાથી પેસેન્જરો સાથે દુર્વ્યવહારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હજુ સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાનો મામલો થાળે પડ્યો ન હતો ત્યાં જ ગોવા-મુંબઈ ફ્લાઈટમાં ગેરવર્તણુંકનો મામલો સામે આવ્યો છે. જે બાદ બંને મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગોવા-મુંબઈ ફ્લાઈટ ફર્સ્ટ ગોમાં બે વિદેશી મુસાફરોને ગોવા એરપોર્ટ પર સુરક્ષાને સોંપવામાં આવ્યા હતા. કારણ કે બંનેએ ક્રૂ સાથે ગેરવર્તન કર્યું હતું. આ મામલો 6 જાન્યુઆરીએ જણાવવામાં આવી રહ્યો છે. જોકે, GoFirst Air દ્વારા હજુ સુધી આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી અને ન તો આ મામલે વધુ માહિતી બહાર આવી છે.
Two foreign national passengers were offloaded and handed over to security at Goa Airport and the matter was reported to DGCA after the two passengers misbehaved with women crew members onboard a Go First Goa-Mumbai flight on 6th January: Sources
— ANI (@ANI) January 7, 2023
તમને જણાવી દઈએ કે આ પહેલા 26 નવેમ્બરના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક નશામાં ધૂત પેસેન્જરે મહિલા પર પેશાબ કર્યો હતો. જે બાદ મહિલાની ફરિયાદના આધારે પોલીસે શનિવારે આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
આ
સાથે
જ
શનિવારે
તેને
વેલ્સ
ફાર્ગો
કંપનીમાંથી
પણ
કાઢી
મૂકવામાં
આવ્યો
હતો.
શંકર
મિશ્રાને
ટર્મિનેટ
કરવાની
પુષ્ટિ
કરતા
કંપનીએ
કહ્યું
કે
આ
પ્રકારનું
કૃત્ય
નિંદનીય
છે.
વેલ્સ
ફાર્ગો
કર્મચારીઓને
તેમની
વર્તણૂકની
તપાસ
કર્યા
પછી
નોકરી
પર
રાખે
છે.
અહીં
આ
મામલે
કાર્યવાહી
કરતી
વખતે
એર
ઈન્ડિયાએ
ચાર
ક્રૂ
મેમ્બર્સ
સામે
પણ
કાર્યવાહી
કરી
છે.
આ
સાથે
આંતરિક
તપાસ
પણ
ગોઠવવામાં
આવી
છે.
આ
ઘટના
અંગે
એક
નિવેદન
જારી
કરતા
કંપનીએ
કહ્યું
કે
અમે
વધુ
સારી
કામગીરી
કરીને
આવી
ઘટનાઓને
રોકી
શક્યા
હોત.
તે
જ
સમયે,
ડીજીસીએએ
આવી
ઘટનાઓને
નિયંત્રિત
કરવા
માટે
ફ્લાઇટમાં
હાથકડી
જેવા
ઉપકરણો
રાખવાની
સલાહ
આપી
છે.