'રાહુલ ગાંધી યુવા સ્માર્ટ મેન છે, 'પપ્પ' નહી' પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજન

ભારત જોડો યાત્રામાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધી નેતૃત્વ કરી રહ્યા છે. જેમા ભારતના પૂર્વ આરબીઆઇ ગવર્નર જોડાયા હતા જેને લઇને અનેક સવાલ ઉભા થયા હતા. તેનો જવાબ આરબીઆઇના પૂર્વ ગવર્નરે આપ્યા હતા.

Bharat Jodo Yatra: કોગ્રેસની મહિનાઓથી ભારત જોડો યાત્રા ચાલી રહી છે. કોગ્રેસ નેતા રાહુલ ગાંધી તેનુ નેતૃત્વ કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય રીઝર્વ બેકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને રાહુલ ગાંધીને લઇને નિવેદન આપ્યુ છે. તેમણે રાહુલ ગાંધીની પપ્પુ વાળી ઇમેજ દુર્ભાગ્યપુર્ણ ગણાવી છે. કોગ્રેસ સાસંદ પપ્પુ નથી, પરંતુ સ્માર્ટ છે. રઘુરામ રાજન ગયા મહિને ભારત જોડો યાત્રામાં થોડા સમય માટે જોડાયા હતા.

RAHUL GANDHI

ઇંડિયા ટુડે અનુસાર રઘુરામ રાજને કહ્યુ છે કે, મને લાગે છે કે, રાહુલ ગાંધીની પપ્પુ ઇમેજ દુર્ભાગ્યપુર્ણ છે. મે ઘણા મુદ્દા પર તેમની સાથે વાત કરતા લગભગ એક દશક વિતાવ્યુ છે. તે કોઇ રીતે પપ્પુ નથી. તે સ્માર્ટ, યુવા અને જિજ્ઞાસુ વ્યક્તિ છે.

રઘુરામન રાજને એ પણ કહ્યુ હતુકે, રાહુલ ગાંધી સાથે એટલા માટે ચાલ્યા હતા કેમ કે, તે ભારત જોડો યાત્રાના મૂલ્યો માટે ઉભા હતા. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની આલોચના પર રઘુરામને કહ્યુ કે, તે મનમોહન સરકારના નેતૃત્વ વાળી કોગ્રેસ સરકારના પણ આલોચક હતા. રઘુરામ રાજને કહ્યુ કે, ભારત જોડો યાત્રામાં શામેલ થયેલા કેમ કે, યાત્રાના મુલ્યો માટે ઉભા હતા. હું કોઇ રાજનૈતિક દળમાં ામિલ નથી થઇ રહ્યો.

રાવપુરની એક યુવતી અનમ અલીએ ભારત જોડો યાત્રા પર રેપ કાઢ્યો છે. જેનાથી તે રાતો રાત ઇન્ટરનેટમાં છવાઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર રેપનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. મીલે કદમ, જેડે વતન.. રાહુલની ચાલુ છે ભારત જોડો યાત્રા' થી રેપ ની શરુઆત કરી રહી છે. તે રાહુલ ગાંધીને 21 સદીના મહાત્મા ગાઁધી ગણાવી રહી છે. રૈપમાં તેણે ખુદને વિદ્યાર્થિની તરીકે પરીચય આપ્યો છે. તે સ્વતંત્ર સેનાની પરીવારથી છે અને કોગ્રેસ સમર્થક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X