For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૈસુરના રાજાની અંતિમ યાત્રા, વાંચો આજના ખાસ સમાચાર

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો મૈસુર ખાતે તેમના છેલ્લા રાજાની અંતિમ યાત્રામાં જનસૈલબ ઉમટ્યો હતો. યૌન શોષણના આરોપનો સમાનો કરી રહેલા તહેલકાના સંપાદક તરુણ તેજપાલને 12 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ આજે સજાતીય સંબંધો પર ઐતિહાસિક ચૂકાદો આપતા સજાતીય સંબંધોને ગેરકાયદેસર ઠેરવ્યા છે. જેને લઇને એલજીબીટીના સભ્યોમાં નિરાશ થયા હતા. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

મૈસુરના રાજાની અંતિમ યાત્રા

મૈસુરના રાજાની અંતિમ યાત્રા

મૈસુર ખાતે તેમના છેલ્લા રાજાની અંતિમ યાત્રામાં જનસૈલબ ઉમટ્યો હતો.

તેજપાલને 12 દિવસની જેલ

તેજપાલને 12 દિવસની જેલ

યૌન શોષણના આરોપનો સમાનો કરી રહેલા તહેલકાના સંપાદક તરુણ તેજપાલને 12 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન

નવી દિલ્હીમાં કાવેરી રિસેન્ડશલ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે કરવામાં આવ્યું હતું.

કેરળના સાંસદો દ્વારા વિરોધ

કેરળના સાંસદો દ્વારા વિરોધ

રેલવે દ્વારા રાજ્યોને અલગ પાડાતા હોવાની વાત સાથે કેરળના સાંસદો દ્વારા દિલ્હીમાં સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીના મોત બાદ વિરોધ

વિદ્યાર્થીના મોત બાદ વિરોધ

ગુડગાંવમાં એક માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થીનુ મોત નીપજ્યાં બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ફેસિંગ આઉટ સેરેમની

ફેસિંગ આઉટ સેરેમની

મિદનાપોર જિલ્લાના કાલાઇકુંડા એરફોર્સ સ્ટેશન પાસે ફેસિંગ આઉટ સેરેમની દરમિયાન આકાશમાં વિહરી રહેલા મીગ-21 એફએલ એરક્રાફ્ટ.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદની પ્રતિક્રિયા

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદની પ્રતિક્રિયા

સુપ્રીમ કોર્ટ આજે સજાતીય સંબંધો પર ઐતિહાસિક ચૂકાદો આપતા સજાતીય સંબંધોને ગેરકાયદેસર ઠેરવ્યા છે. જેને લઇને એલજીબીટીના સભ્યોમાં નિરાશ થયા હતા.

ચુનારી મનોરથ

ચુનારી મનોરથ

મથુરામાં ચુનારી મનોરથ દરમિયાન સાડીથી યમુના નદીને કવર કરી રહેલા લોકો.

English summary
Rituals being performed near the mortal remains of Srikantadatta Narasimharaja Wodeyar, the last descendant of the Wodeyar dynasty, during his funeral in Mysore on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X